Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 2:19 - ગામીત નોવો કરાર

19 ચ્યાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોય દેનલા હેય, જો શરીરા ટોલપી હેય, જેહેકેન ટોલપી શરીરા માર્ગદર્શન કોઅહે, તેહેકેન ખ્રિસ્ત ચ્યા બોદા લોકહા માર્ગદર્શન કોઅહે; કા ચ્યે એકતામાય એને બેગે રોય, જેહેકેન શરીરા હાંદા એને નહયો શરીરાલ યોખઠા રાખતેહેં; એને ઈ જેહેકેન પોરમેહેરા ઇચ્છા હેય તેહેકેન વોદહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 2:19
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી નોવો દારાખા રોહો નોવ્યે ઠેલ્યેમાયજ બોઅતેહેં.


કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.


એને બોરહો કોઅનારાહા મંડળી યોક જીવ એને યોકા મોના આતી, ઓલે લોગુ કા કાદોજ પોતા મિલકાત પોતા નાંય આખતો આતો, બાકી ચ્યાહાય ચ્યાહાપાય જીં કાય આતાં તી બોદા યોખઠા કોઅયા.


બાકી જો કોલહાક હાર્યો જૈતુના જાડા ડાળખ્યો તોડી ટાકલ્યો ગીયો, એને તુમા ગેર યહૂદી લોક જંગલી જૈતુના જાડા ડાળખ્યેહે હારકા હેય, જ્યાહાન જંગલી જૈતુના જાડા માઅરે તોડીન હારા જૈતુના જાડ માય કલામ કોઅવામાય યેના, આમી તુમા યહૂદીયાહાથી જી હારેં જૈતુના જાડા મુળે હેય, એને ચ્ચે જૈતુના રસાથી બોઆલા મુળહા ભાગીદાર બોની ગીઅલા હેય.


ઓ વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમહે વોચમાય ફુટ નાંય પોડે બાકી યોક-બિજા આરે મેળમિલાપ રાખીન એકતામાય રા.


બાકી મા ઇચ્છા હેય, કા તુમા ઈ જાંઆય લા, કા દરેક માટડા ટોલપી ખ્રિસ્ત હેય, એને થેએયે ટોલપી માટડો હેય, એને ખ્રિસ્તા ટોલપી પોરમેહેર હેય.


આંય તુમહાન પોરમેહેરા હારી ખોબાર આખનારો પેલ્લો માઅહું હેય, યાહાટી આંય ચ્યા માઅહા હારકો હેય જ્યાંય જમીનીમાય બિયારો પોઅયો, એને અપુલ્લોસાય તુમહે બોરહો મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, જેહેકેન કાદાં માઅહું ઉદલા જાડવાહાન પાઆય દેહે જ્યેં મોઠે ઓઅતેહે, બાકી પોરમેહેરાય તુમહાન નોવા જીવન દેનલા હેય, એને તુમહાન આત્મિક જીવનામાય વોદાહાટી મોદાત કોઅહે, જેહેકેન પોરમેહેર જાડવાહાન કોઅહે.


પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.


વિસ્વાસી લોકહા મંડળી ખ્રિસ્તા શરીર હેય, એને ખ્રિસ્ત શરીરા ટોલપી હેય, એને મંડળી ખ્રિસ્તાકોય બાઆલી હેય, જો બોદે જગ્યા બોદી વસ્તુહુલ ચ્યા હજરીકોય બોઅય દેહે.


ખ્રિસ્તજ હેય જો પુરાં ગોઆલ યોકહાતે જોડી રાખના કારણ હેય, તો પોરમેહેરાહાટી યોક પવિત્ર દેવાળા બોનાહાટી આપે બોદા લોકહાન યોકહાતે જોડી રિયહો.


કાયામ શાંતીમાય બોની રાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમા પવિત્ર આત્માકોય યોક કોઅલે ગીઅલે હેય.


કાહાકા કાદાબી માઅહું પોતાના શરીરાઆરે આડાઇ નાંય કોએ, બાકી દેખભાલ કોઅહે, જેહેકેન ખ્રિસ્તબી મંડળી દેખભાલ કોઅહે.


દિયાન રાખા કા તુમા ખ્રિસ્તા હારી ખોબારે હારકા જીવન જીવા, એને આંય તુમહે ઈહીં યેયન તુમહાન મિળું કા નાંય મિળું, પાછે દુઉરે તુમહે ખોબાર વોનાયુ, તેરુ તુમહે બારામાય ઓહડી ખોબાર મિળાં જોજે કા તુમા યોકુજ વિચાર રાખીન એને યોકમોન ઓઇન હારી ખોબારે બોરહાહાટી મેઅનાત કોઅતે રા.


યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.


તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.


આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.


આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.


એને તુમા મોકોદુનિયા વિસ્તારમાય રોનારા બોદા વિસ્વાસી લોકહાઆરે એહેકેન પ્રેમ કોઅતાહા, તેરુંબી ઓ બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે આજુબી વોદતા જાં.


ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.


સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.


બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ