Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 1:21 - ગામીત નોવો કરાર

21 તુમા તુમહે ખારાબ કામહા લીદે પોરમેહેરાઇહીને દુઉ ઓઓય ગીઅલે આતેં એને તુમહે મોનાકોય તુમા દુશ્માન આતેં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 1:21
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોક બીજહા વાતો કોઅનારે, નિંદા કોઅનારે, પોરમેહેરાલ નાકાર કોઅનારે, યોક-બિજા બુલ કાડનારે, અભિમાન્યા હસી-મશ્કરી, ખારાબ-ખારાબ વાતો બોલનારા, આયહે આબહા આગના નાંય માનનારે,


પેલ્લા તુમા ખ્રિસ્તાલ નાંય જાઅતા આતા, એને ઈસરાયેલ, જ્યા પોરમેહેરા નિવડી લેદલા લોકહા હારકા તુમા સામીલ નાંય કોઅલા ગીઅલા, તુમા પોરમેહેરા લોકહાઆરે કોઅલા વાયદામાય સામીલ નાંય આતા, તુમહેપાય કાયજ આશા નાંય આતી, એને દુનિયામાય તુમા પોરમેહેરા વોગર રોતા આતા.


એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.


યાહાટી તુમા ગેર યહૂદી આમી પારદેશી એને મુસાફરી નાંય રિયા, બાકી પવિત્ર લોકહાઆરે સભ્ય બોની ગીઅલા હેય, એને તુમા પોરમેહેરા કુટુંબા બોની ગીઅલા હેય.


ચ્યાહાન હોમાજના બુદ્દિ નાંય હેય, એને ચ્યે પોરમેહેરાલ નાંય જાંએત, ચ્યે આગના માનના મોનાય કોઅના લીદે પોરમેહેરા જીવના પાઅને દુઉ હેય.


ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ