42 ઈ વાત બોદા યાફા શેહેરામાય ફેલાય ગીયી; એને બોજ લોકહાય પ્રભુ ઈસુ બોરહો કોઅયો.
ઈ વોનાઈન ઈસુવે આખ્યાં, “ઈ બિમારી મોઅરાંહાટી નાંય હેય, બાકી પોરમેહેરા મહિમાહાટી હેય, કા ચ્યાકોય પોરમેહેરા પોહા મહિમા ઓએ.”
જ્યા યહૂદી લોક મરિયમ આરે યેનલા આતા, એને ઈસુવે કાય ચમત્કાર કોઅયા તી દેખ્યાં, તોવે ચ્યાહામાઅને બો બોદા માઅહાય ચ્યાવોય બોરહો કોઅયો.
કાહાકા ચ્યા લીદે યહૂદીયાહા માઅને બો બોદે માઅહે યહૂદી આગેવાનહાન છોડીન જાતા રોયા, એને ઈસુવોય બોરહો કોઅયો.
ઈસુવે ગીરદીલ મોઠેરે બોંબલીન આખ્યાં, “જીં માઅહું માયેવોય બોરહો કોઅહે, તી માયેવોય નાંય, બાકી માન દોવાડનારાવોય બોરહો કોઅહે.
એને આમી યાફા શેહેરામાય માઅહે દોવાડીન સિમોનાલ, જ્યાલ પિત્તર આખતાહા, ચ્યાલ હાદી લે.
એને ચ્યાહાન બોદ્યોજ વાતો આખીન યાફા શેહેરામાય પિત્તરાલ લા દોવાડયા.
એને ચ્યેય આમહાન આખ્યાં કા, માયે યોક હોરગા દૂતાલ મા ગોઅમે યેઇન ઉબો રોઅલો દેખ્યો, જ્યાંય માન આખ્યાં, યાફા શેહેરામાય માઅહે દોવાડીન સિમોન જ્યાલ પિત્તર આખતેહે, ચ્યાલ હાદી લે.
એને પ્રભુ સામર્થ્ય ચ્યાહાવોય આતા, એને બોજ ગેર યહૂદી લોક ચ્યાહા સંદેશ માની ગીયે એને પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.
આંય યાફા શેહેરામાય પ્રાર્થના કોઇ રિઅલો આતો, તોવે દર્શન દેખ્યાકા યોક મોઠા ચારસા હારકી વસ્તુ ચારી ખૂણહાથી આકાશામાઅને નિચે ઉતાડલી જાય રીયલી આતી.
એને લુદ્દા એને શારોન શેહેરા રોનારા બોજ લોક ચ્યાલ દેખીન પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.
યાફા શેહેરામાય તબીથા નાંવા યોક વિસ્વાસી બાય આતી, યુનાની ભાષામાય ચ્યે નાંવ દરકાસ હેય, તબીથા એને દરકાસ યા બેની નાંવહા મતલબ “હરણી હેય”, તી બોજ હારેં-હારેં કામે એને મોદાત કોઅતી આતી.
લુદ્દા શેહેર યાફા શેહેરા પાહે આતા, શિષ્યહાય ઈ વોનાઈન કા પિત્તર તાં હેય, બેન માઅહે દોવાડીન ચ્યાલ વિનાંતી કોઅયી, “જલદીથી જલદી આમાહાપાય યેય જો.”
એને પિત્તર યાફા શેહેરામાય સિમોન નાંવા ચામડા ધંદો કોઅનારા પાય બોજ દિહી રિયો.