Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 9:17 - ગામીત નોવો કરાર

17 તોવે હનાન્યા ચ્યે ગોઅમે ગીયો, જાં શાઉલ આતો, એને ચ્યા ઉપે આથ થોવિન આખ્યાં, “ઓ બાહા શાઉલ, પ્રભુ ઈસુ, જો ચ્યે વાટેમાય, જ્યેવોઅને તું યેનો તુલ દેખાયો, ચ્યેય માન દોવાડલો હેય, કા તું પાછો એઇ હોકે એને પવિત્ર આત્માકોય બાઆય જાય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 9:17
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાછે માઅહે પોહાહાન ઈસુપાય લેય યેને, યાહાટી કા તો ચ્યાહાવોય આથ થોવે એને ચ્યાહા પ્રાર્થના કોએ, બાકી શિષ્ય માઅહાન દોમકાડે.


એને યાઈર બોજ રાવ્યો કોઅતો લાગ્યો, “મા વાહની પોહી મોરાં તિયારી હેય તું મા ગોઓ યે એને ચ્યેલ આથ લાવી દે, તોવે ચ્યે બોચાવ ઓઅઇ જાય એને તી જીવતી રોય.”


એને ઈસુ ચ્યાહા વચ્ચે કોઅહેજ મોઠે ચમત્કાર નાંય કોઅઇ હોક્યો, બોજ વોછા દુખ્યાહાવોય આથ થોવિન હારેં કોઅયે, એને કાયજ ચમત્કાર નાંય કોઅયો, કાહાકા ચ્યા ચ્યાહાય નાકાર કોઅયેલ.


જોવે એલીસાબેતેલ મરિયમે સલામ આખ્યાં, તોવે ચ્યે બુકામાય ચ્યે પોહો ઉસળ્યો એને એલીસાબેત પવિત્ર આત્માકોય બોઆય ગીયી.


ચ્યા આબહો જખરિયા પવિત્ર આત્માકોય બોઆય ગીયો, એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યો.


એને તું મા પાહા, તું પરમપ્રધાન પોરમેહેરા ભવિષ્યવક્તા આખાયેહે, કાહાકા તું પ્રભુવા વાટ તિયાર કોઅરાહાટી પ્રભુવા આગલા-આગલા ચાલહે.


બાકી જોવે તો પોહો, જ્યાંય તો મિલકાત દુર જાયને વેશ્યાહાઆરે ખોરચી ટાકી, તો યેનો તે ચ્યાહાટી તુયે પાળલાં વાછડાં માંઈને રાંદાડયા.’


બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”


કા આજે બેથલેહેમ ગાવામાય મતલબ દાઉદ રાજા ગાવામાય તુમહાન તારણારો જોનમ્યોહો, તોજ ખ્રિસ્ત પ્રભુ હેય.


તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.


તોવે ચ્યાહાય ઉપહા એને પ્રાર્થના કોઇન ચ્યાહાય ચ્યાહાવોય આથ થોવિન ચ્યાહાન પોરમેહેરા કામ કોઅરા દોવાડયા.


એને અન્તાકિયા શેહેરામાય શિષ્ય આનંદ એને પવિત્ર આત્માકોય બોઆતા ગીયા.


એને જોવે પાઉલે ચ્યાહાવોય આથ થોવ્યા, તોવે ચ્યાહાન પવિત્ર આત્મા મિળ્યાં, એને ચ્યા આલાગ-આલાગ ભાષા બોલા એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યા.


એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.


ચ્યાહાય ઈ વોનાઈન પોરમેહેરા મહિમા કોઅઇ, પાછે ચ્યાલ આખ્યાં, “ઓ બાહા તું જાંઅતોહો, કા યહૂદીયાહા માઅને ઓજારો લોકહાય બોરહો કોઅયોહો, એને ચ્યા બોદા મૂસા નિયમાહાલ પાળના બોજ બોરહો કોઅતાહા.


માયે આખ્યાં, ઓ પ્રભુ, તું કું હેય? પ્રભુય આખ્યાં, આંય ઈસુ હેય, જ્યાલ તું સતાવતોહો.


જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.


એને યાહાન પ્રેષિતાહા હામ્મે લેય યેના, એને ચ્યાહાય પ્રાર્થના કોઇન ચ્યા કામાલ કોઅરાહાટી ચ્યાહાન નિવડ કોઅયા.


તોવે પિત્તર એને યોહાને ચ્યાહાવોય આથ થોવ્યા એને ચ્યાહાલ પવિત્ર આત્મા મિળ્યાં.


એને તારાતુજ ચ્યા ડોળાહાઉપરે માછલા બિંગડાહા હારકે છાલટેં જેહે પોડયેં એને તો એઅરા લાગ્યો, એને ઉઠીન બાપતિસ્મા લેદા.


યાહાટી, જેહેકેન ખ્રિસ્તાય પોરમેહેરા મહિમાહાટી તુમહાલ સ્વીકાર કોઅયા, તેહેકેનુજ તુમાબી બીજહાન સ્વીકાર કોઆ.


પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.


એને બોદહા સેલ્લે માન બી દેખાયો, જો માયે અચાનક આશા બી નાંય કોઅયેલ ખ્રિસ્તા પ્રેષિત બોની ગીયો.


જી કાય આંય કોઅરા માગતાહું, ચ્યાલ કોઅરાહાટી આંય સ્વતંત્ર હેતાંવ, આંય પ્રેષિત હેતાઉ, માયે આમહે પ્રભુ ઈસુવાલ દેખ્યહો, મા સેવા થી તુમહાય ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅયોહો.


તી વાત યાદ રાખ મંડળી વડીલાહાથી તોવોય આથ થોવિન ભવિષ્યવાણી કોઅના સમયે જીં વરદાન પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાલ ઉપયોગ કોઓ.


કાદાબી માઅહાલ મંડળીમાય આગેવાન બોનાડાહાટી ઉતવાળ મા કોઅહે, જાવ લોગુ તો ખ્રિસ્તા પ્રતિ ઈમાનદારી સાબિત નાંય કોઅય, બીજહા પાપા ભાગીદાર નાંય બોનના, પોતાલ પવિત્ર બોનાડી રાખના.


યાહાટી આંય તુલ યાદ કોઆડતાહાવ, જોવે માયે તોવોય આથ થોવ્યેલ તોવે પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાહાલ જાગૃત કોઅય દે.


તું ચ્યાલ કેવળ તો ગુલામુજ નાંય હોમાજતો, તો યોક ગુલામા કોઅતો મોઠો હેય, આમી તો યોક આર્યો વિસ્વાસી હેય જ્યાવોય તું પ્રેમ કોઇ હોકતોહો, આંય ચ્યાલ બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી તુલ ચ્યાલ બેની રુપામાય આજુબી વોદારી પ્રેમ કોઅરા જોજે, એટલે તો ગુલામા રુપામાય એને યાહાટી તો ખ્રિસ્તામાય યોક વિસ્વાસી બાહા હેય.


બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા.


આપહે પ્રભુ ધીરજેલ યોક મોકા રુપામાય એઆ, જીં તો તુમહાન યેનારા ન્યાયથી બોચાંહાટી દેય રિયહો. ઈ પાઉલે બી, જો આમહે પ્રિય આર્યો હેય, તુમહાન યોક પત્રામાય ચ્યા જ્ઞાના ઉપયોગ કોઅતા લોખલાં આતાં, જીં પોરમેહેરાય ચ્યાલ દેના.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ