Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 8:35 - ગામીત નોવો કરાર

35 તોવે ફિલિપે બોલના સુરુ કોઅયા, એને યાજ પવિત્રશાસ્ત્રા માઅને સુરુ કોઇન ચ્યાલ ઈસુવા હારી ખોબારે બારામાય આખ્યાં, યાહાટી તો ઓદિકારી હોમજી ગીયો એને ઈસુવોય બોરહો કોઅયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 8:35
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ઈસુ ઈ આખીન ચ્યાહાન હિકાડાં લાગ્યો કા:


તોવે ઈસુય ચ્યાહાન બોદા પવિત્રશાસ્ત્ર માઅને, મૂસા નિયમશાસ્ત્ર માઅને શુરવાત કોઇન બોદા ભવિષ્યવક્તાકોય ચ્યા બારામાય આખલ્યો વાતો હોમજાડયો.


તોવે પિત્તરે બોલના સુરુ કોઅયા, “આમી માન ખાત્રી જાયી, કા પોરમેહેર કાદાજ પક્ષપાત નાંય કોએ.


બાકી ચ્યાહામાઅને કોલાહાક સાઇપ્રસ એને કુરેની આતેં, જોવે ચ્યે અન્તાકિયા શેહેરામાય પોઅચ્યે, તોવે ચ્યાહાય યુનાની લોકહાનબી પ્રભુ ઈસુ હારી ખોબારે સંદેશ આખ્યો.


તોવે ચ્યા પુંજારા જ્યા ઈપિકુરી એને સ્તોઈકી કોય જાંઅતાહા ચ્ચા હિકાડનારા માસ્તાર ગોણવામાય યેત ચ્યાહામાઅને કોલહાક ચ્યા હાતે બોલા લાગ્યા, એને કોલહાક લોકહાય આખ્યાં, “ઓ બકવાસ્યો કાય આખા માગહે?” બાકી બીજહાંય આખ્યાં, “તો પારકા દેવતાહા પ્રચાર કોઅનારો માલુમ પોડહે,” ચ્યાહાય ઈ યાહાટી આખ્યાં કાહાકા તો ઈસુવા એને ચ્યા મોઅલા માઅને પાછા જીવી ઉઠના બારામાય હારી ખોબાર વોનાડતો આતો.


અપુલ્લોસાય ચ્ચા તાકાત એને ઇંમાતથી યહૂદીહાન જાહીર રુપામાય બોલતા બંદ કોઅઇ દેના, પવિત્રશાસ્ત્રા માઅને સાબિતી દેય-દેયન કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.


બાકી કોલહાક યહૂદી જ્યા બુતડે કાડતા ફિરતા આતા, ચ્યા ઈ કોઅરા લાગ્યા કા જ્યાહામાય બુતડે રોતે આતેં ચ્યાહાન પ્રભુ ઈસુવા નાવાકોય ઈ આખીન કાડા લાગ્યા, “જ્યા ઈસુવા પ્રચાર પાઉલ કોઅહે, આમા તુમહાન બારે યા આગના દેજહે.”


તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.


એને તો ઈસુલ દોવાડી, જો ખ્રિસ્ત હેય જ્યાલ તુમહેહાટી પેલ્લાથીજ નિવાડલા હેય.


ચ્યા પાછે પ્રેષિતાહાય દિનેરોજ, દેવાળામાય એને ગોઅહે-ગોઅહે જાયને હિકાડના એને હારી ખોબારે પ્રચાર કોઅના ચાલુ રાખ્યાં કા ઈસુજ ખ્રિસ્ત હેય.


યાહાટી નપુસકાય ફિલિપાલ પુછ્યાં, “આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, ઈ આખ કા ભવિષ્યવક્તા ઈ કા બારામાય આખહે, પોતા બારામાય કા બિજા કાદા બારામાય?”


એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.


બાકી આમા પ્રચાર કોઅજેહે કા ખ્રિસ્ત આપહાન આપહે પાપાહાથી છોડવાહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો જ્યા યહૂદી લોકહા બોરહામાય રુકાવાટ હેય એને ગેર યહૂદી લોકહાહાટી મૂર્ખતા હેય.


કાહાકા આંય મા મોનામાય ઈ ઠોસવીન તુમહે વોચમાય યેનેલ કા ઈસુ ખ્રિસ્તા બારામાય એને ચ્યા હુળીખાંબાવોય મોઅના સિવાય કોઅહિબી બીજી વાતહે બારામાય નાંય વાત કોઉ.


ઓ કરિંથ શેહેરા વિસ્વાસ્યાહાય, આમહાય મુંય ખોલીન તુમહાન વાતો કોઅયો આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે.


માન ખાત્રી હેય કા જોવે તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય વોનાયા, તે તુમહાય ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ હિક્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ