Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 8:31 - ગામીત નોવો કરાર

31 ચ્યેય આખ્યાં, “જાવ લોગુ કાદો માન નાંય હુમજાડે તાંવ આંય કેહેકેન હોમજુ?” એને ચ્યેય ફિલિપાલ વિનાંતી કોઅયી, કા રથવોય ચોડીન ચ્યાપાય બોહે, એને ફિલિપ તાં ચોડીન બોહી ગીયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 8:31
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.”


ફિલિપ દાંહદીન રથાપાય જાય પોઅચ્યો એને ચ્યાલ યશાયા ભવિષ્યવક્તા ચોપડી વાચતો વોનાયો, એને પુછ્યાં, “તું જીં વાચતહો કાય ચ્યાલ હુમાજતહો બી?”


એને પવિત્રશાસ્ત્ર માઅને જો અધ્યાય તો વાચતો આતો, તો ઓ આતો; “તો ગેટા રોકો વદ કોઅરા ચ્યાલ લેય ગીયા, એને જેહેકેન ગેટા બુરાં કાતારનારાહા હામ્મે ઠાવકા રોહે, તેહેકેન તોબી ઠાવકોજ રિયો.


બાકી જો લોકહા ચ્યાવોય બોરહો નાંય હેય, તે પાછે ચ્ચા ચ્યાવોય મોદાત કેહેકેન માગી હોકતાહા? એને લોક ચ્યા બારામાય વોનાયાહાજ નાંય, તે પાછે બોરહો કેહેકેન કોઅય હોકતાહા? એને લોકહાન ચ્યા બારામાય આખનારા પ્રચારક નાંય હેય, તે પાછે લોક કેહેકેન વોનાય હોકતાહા?


કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.


જો કાદો હોમજેહે કા આંય કાયતેબી જાંઅતાહાંવ, તે તો આમી લોગુ નાંય જાંએ કા કેહેકેન જાંઅરા જોજે.


એને જો વિસ્વાસી મિલકાતવાળો હેય તો પોતાના નીચ દશાવોય, કાહાકા તો ગાહીયા ફુલા હારકો મિટાય જાય.


યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ