Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 8:25 - ગામીત નોવો કરાર

25 તોવે પિત્તર એને યોહાનાય સાક્ષી દેયન એને પ્રભુ ઈસુ વચન આખીન યેરૂસાલેમ શેહેરમાય પાછા ફિરતા સમયે ચ્યા સમરૂન ભાગા બોજ ગાવહામાય હારી ખોબારે પ્રચાર કોઅતા ગીયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 8:25
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

યા બાર શિષ્યહાન ઈસુવે એહેકેન આખીન દોવાડયા કા: “ગેર યહૂદી લોકહામાય જાતા મા, એને સમરૂના કોઅહાબી શેહેરામાય ઉરાયાહા મા.


કાહાકા મા પાચ બાહા જીવતા હેય; કા તો ચ્યાહાન ઈ ચેતાવણી દેય, એહેકોય નાંય બોના જોજે કા ચ્યાબી યે પીડા જાગામાય યેય પોડે.’


એને તુમા મા બારામાય દુનિયા લોકહાન આખહા, કાહાકા સુરુવાતપાઅને તુમા મા આરે રીયહા.


બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”


તોવે શાસકાય જીં કાય જાયા, દેખીન એને પ્રભુ શિક્ષણા બારામાય નોવાય પામીન ચ્યાય ઈસુવોય બોરહો કોઅયો.


જોવે સિલાસ એને તિમોથી મોકોદુનિયા વિસ્તારામાઅને યેના, તોવે પાઉલે માંડવા બોનાડના બંદ કોઅઇ દેના એને તો વચન હમજાડના દુંદમાય લાગીન યહૂદીયાહાલ સાક્ષી દેતો આતો કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.


બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.


તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.


યાહાટી તુમા જાંઆ, કા પોરમેહેરા ઈ તારણા કાહાની ગેર યહૂદીયાહા પાય દોવાડલી ગીયહી, એને ચ્યે માની લી.


એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.


બાકી ફિલિપ અશદોદ શેહેરમાય યેનો, એને તો યોકે જાગેને બીજે જાગે ચ્યા મુસાફરી કોઅતો રિયો એને કૈસરીયા શેહેરામાય પોઅચ્યો તાંવ લોગુ બોદા શેહેરાહામાય હારી ખોબારે પ્રચાર કોઅતો રિયો.


માયે ઈ વાયહાના પત્ર સિલવાનુસા મોદાતકોય લોખ્યાં એને તુમહાન દોવાડયાહા. આંય ચ્યાલ ખ્રિસ્તામાય બોરહાવાળો બાહા રુપામાય માનતાહુ. મા યાલ લોખના મોતલાબ તુમહાન ઈંમાત દેઅના એને ખાત્રી કોઆડના હેય કા જો કાયબી તુમા અનુભવ કોઅય રીયહા, તો આસલીમાય તુમહેહાટી પોરમેહેરા સદા મોયા ભાગ હેય, યે મોયામાય ટિકિ રા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ