Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 5:36 - ગામીત નોવો કરાર

36 કાહાકા યા દિહીહયા પેલ્લા થિયુદાસ નાંવા માઅહું યેના, તો ઈ આખે કા તો યોક મોઠા માઅહું હેય એને લગભગ ચાર હોવ માઅહે ચ્યા શિષ્ય બોની ગીયે, એને ચ્યાલ માઆઇ ટાક્યો, એને ચ્યાલ માનનારે વિખરાય ગીયે એને ચ્યાહા નાશ ઓઅયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 5:36
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


યાહાટી જોવે ચ્યે તુમહાન એહેકેન આખરી, ‘એઆ, તો ઉજાડ જાગામાય હેય,’ તે બારે નાંય નિંગી જાઅના, યા ‘એઆ, તો ખોલ્યેમાય હેય’, તે ચ્યાહાવોય બોરહો નાંય કોઅના.”


બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, એને બોજ લોકહાન ચ્યાહા માનાડાંહાટી છેતરી.


કાય તું ચ્યાજ મિસર દેશા નાંય, જો યા દિહહા પેલ્લા સરકારા વિરુદ બળવો કોઇન ચાર ઓજાર આથ્યાર બંદ લોકહાન ઉજાડ જાગામાય લેય ગીયો?”


તોવે ચ્યાય મોઠી સોબાયે સભ્ય આતા ચ્યાહાન આખ્યાં, “ઈસરાયેલ બાહાહાય, જીં કાય યા માઅહા આરે કોઅરા માગતાહા, તી વિચાર કોઇન કોઅજા.


ચ્યા શેહેરામાય સિમોન નાંવા યોક માઅહું આતા, જો જાદુગારી કોઇન સમરૂન માઅને લોકહા બોજ નોવાય કોઅતો આતો એને પોતાલ યોક મોઠો માટડો આખાડતો આતો.


યેરૂસાલેમ શેહેરા મંડળી આગેવાનહાય આંય જી શિક્ષણ હિકાડી રિઅલો આતો ચ્યાલ બોદલાહાટી માન મજબુર નાંય કોઅયા. (માન યે વાતે કાયજ ફેર નાંય પોડે કા ચ્યા આગેવાન કું હેય, કાહાકા પોરમેહેર કાદા પક્ષપાત નાંય કોએ.)


જી કાદાં માઅહું એહેકેન માનહે “આંય બીજાથી હારો હેતાઉ,” બાકી આસલીમાય તેહેકેન નાંય હેય, તે તો પોતાલ દોગો દેય રિઅલો હેય.


જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.


બો બોદા લોક જ્યા આખતાહા કા ચ્યા વિસ્વાસી હેય, ચ્યા યા જુઠા માસ્તારાહા અનૈતિક વાતહે નક્કાલ કોઅરી, એને જ્યા બિજા લોક જ્યા વિસ્વાસી નાંય હેય, ચ્યા જીવના હાચ્યે વાટે બારામાય નિંદા કોઅરી.


યા લોક કાયામ પોરમેહેરા વિરુદ બોલતાહા, એને બિજા લોકહામાય બુલ હોદતાહા. ચ્યા લગાતાર ચ્યે ખારાબ કામહાલ કોઅતાહા, જીં ચ્યાહા દિલ કોઅરા માગહે. ચ્યા પોતાના બારામાય અભિમાના દાવો કોઅતાહા, એને પોતાનાહાટી ફાયદો કોઅરાહાટી બિજા લોકહા ખુશામત કોઅતાહા.


તોવે પવિત્ર આત્મા મોદાતે કોય હોરગ્યો દૂત માન ઉજાડ જાગામાય લેય ગીયો, માયે તાં યોક થેએ દેખી જીં લાલ રોંગા જંગલી જોનાવરાવોય બોઠલી આતી, ચ્યા હાત ટોલપે એને દોહો હિંગે આતેં, ચ્યા પુરા શરીરાવોય ચ્યાહા નાંવ લોખલે આતેં જ્યેં પોરમેહેરા નિંદા કોઅતેહે.


ચ્યે નિંડાળાલ યોક નાંવ લોખલાં, જ્યા ગુપ્ત મોતલાબ આતો, “આંય મોઠા શેહેર બાબેલ હેત્યાંવ, આંય બોદી વેશ્યાહા એને દુનિયામાઅને બોદી ખારાબ વસ્તુહુ આયહો હેત્યાંવ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ