Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 3:16 - ગામીત નોવો કરાર

16 ખ્રિસ્ત ઈસુ નાવામાય બોરહો કોઅલા લીદે યા માઅહાલ જ્યાલ તુમા જાંઅતેહે, જ્યાલ તુમા યે સમયે એઅઇ રીયહે, ચ્ચાલ તાકાત દેનલી હેય ઈ માઅહું ઈસુ નાવામાય એને ખ્રિસ્ત ઈસુમાય બોરહો કોઅલા લીદે બિલકુલ હારો હુદરી ગીઅલો હેય, જેહેકેન તુમા પોતે એઇ રીઅલા હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 3:16
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યેય આખ્યાં, “યે,” તોવે પિત્તર ઉડીમાઅને ઉત્યો એને પાઅયા ઉપે ચાલતો ઈસુવા એછે જાં લાગ્યો.


ઈસુવે ચ્યે એછે ફિરીન ચ્યેલ આખ્યાં, બોઅહી ઈંમાત રાખ, માયે તો બોચાવ કોઅલો હેય કાહાકા તુયે માયેવોય બોરોહો કોઅલો હેય, આમી તુલ એલી બિમારી નાંય લાગે તોવે તી બાય તારાત હારી ઓઅઇ ગીયી.


“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માયેવોય બોરહો કોઅહે, યે કામે જ્યેં આંય કોઅતાહાંવ તોબી કોઅરી, બાકી ચ્યાકોઅતે બી મોઠે કામ કોઅરી, કાહાકા આંય આબહાપાય જાય રિયહો.


જોવે મૂસા નિયમશાસ્ત્ર નાંય તોડાં હાટી તુમા આરામા દિહે માઅહા સુન્નત કોઅતાહા, તે માયે આરામા દિહે યોક માઅહાલ હારો કોઅયો, યાહાટી તુમા કાહા ખિજવાઈ ગીયા?


તો પાઉલાલ વાતો કોઅતા વોનાય રિઅલો આતો, એને પાઉલે ચ્યાએછે યોકદીઠ એઅયા કા યાલ હારાં ઓઅના બોરહો હેય.


તી બોજ દિહી લોગુ એહકોયજ કોઅતી રિયી, બાકી પાઉલ હેરાન જાયો, એને ફિરીન ચ્યા બુતાલ આખ્યાં, “આંય તુલ ઈસુ ખ્રિસ્તા નાંવા કોઅઇ આગના દેતહાવ, કા ચ્યેમાઅને નિંગી જો એને તી ચ્યેજ ગેડી નિંગી ગીયા.”


તોવે પિત્તરે આખ્યાં, “ચાંદી એને હોના તે માયેપાંય હેયેજ નાંય, જીં હેય તી તુલ આંય દેતહાવ, નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય ઉઠ એને ચાલતો લાગ.”


એને તો કુદીન ઉબો ઓઈ ગીયો, એને ચાલા-ફિરા લાગ્યો, એને ચાલતો, એને કૂદતો, પોરમેહેરા સ્તુતિ કોઅતો તો પિત્તર એને યોહાના આરે દેવાળા બાઆપુર ગીયો.


તોવે તુમા બોદા એને બોદા ઈસરાયેલી લોક જાઈલા કા ઈ નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય કોઅલા હેય, ચ્યાજ ઈસુવાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, આજે ચ્યાજ નાવાકોય ઈ માઅહું તુમહે હોમ્મે હારાં હુદરીન ઉબલાં હેય.


એને હારાં કોઅરાહાટી તું ઓદિકાર દે કા ચિન્હ ચમત્કાર એને અદભુત કામ તો પવિત્ર સેવક ઈસુ નાવાકોય કોઅલે જાય.”


એને પિત્તર એને યોહાનાલ વોચમાય ઉબા કોઇન પુછા લાગ્યા, “યા માઅહાલ હારાં કોઅરાહાટી કુંયે તુમહાન સામર્થ એને ઓદિકાર દેનો?”


એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.


જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ