6 ચ્યા લોક વાટ જોવાં આતા કા તો હુજી જાય, યા યોકાયોક પોડીન મોઅઇ જાય, બાકી જોવે ચ્યા બોજ વાઆ લોગુ એઅતા રિયા એને એઅયા કા ચ્યા કાયજ નાંય બગડયા, તોવે આજુ વિચાર કોઇન આખ્યાં, “ઓ તે કાદો દેવ હેય.”
એને કાંયક લોકહા ટોળો ઈસુવા આગલા-આગલા ચાલતો આતો, એને કાંયક પાહલા ચાલતો આતો, ચ્યા બોદા ખુશ્યેકોય બોંબલી રીયલા આતા, “દાઉદ રાજા પોહા હોસાન્ના, ધન્ય હેય તો જો પ્રભુ નાંવા કોય યેહે, હોરગામાય હોસાન્ના.”
પિલાત રાજાય ચ્યાહાન પુછ્યાં, “તોવે જ્યાલ તુમા ખ્રિસ્ત આખતેહે ચ્યા ઈસુવાલ કાય કોઅઉ?” ચ્યા બોદહાય આખ્યાં, “ચ્યાલ હુળીખાંબે ચોડવી દિયા.”
તોવે લોક બોંબલી ઉઠયા, “ઓ તો માઅહા નાંય હેય ઈશ્વરા શબ્દ હેય.”
ચ્યા જાગા આજુ-બાજુ પુબલીયુસ નાંવા ચ્યા બેટા ઓદિકારી આતો ચ્યા જાગો આતો, ચ્યાય આમહાન ચ્યા ગોઓ લી જાયન તીન દિહી પ્રેમથી દોસ્તારા હારકી ગાવાર ચાકરી કોઅયી.
એને બોદા વાહનાહા પાયને તે મોઠહા લોગુ ચ્યા ઈજ્જત કોઇન આખતે આતેં, “ઈ માઅહું ઈશ્વરા તી શક્તિ હેય, જીં મહાશક્તિ આખાયેહે.”