24 તોવે કોલહાક લોકહાય પાઉલા વાતેહેવોય બોરહો કોઅયો, બાકી કોલહાક લોકહાય બોરહો નાંય કોઅયો.
બાકી શેહેરા લોકહામાય ફુટ પોડી ગીયી, ચ્યાકોય કોલહાક લોક યહૂદીહાઆરે એને કોલહાક પ્રેષિતાહા આરે ઓઅય ગીયા.
પાછી આપસમાય યોક બિજા આરે સહમત નાંય ઓઅય હોક્યે, ચ્યે તાંઅરે જાં લાગ્યેં, તે પાઉલા યે યોક્યે વાતે આખનાથી જાતા રિયા : “પવિત્ર આત્માય યશાયા ભવિષ્યવક્તા દ્વારા તુમહે ડાઅયાહાન ઠીક આખ્યાં,
એને કોલહાક યહૂદી લોક પોરમેહેરા પ્રતિ બોરહો કોઅનારા નાંય આતા, તે કાય ઓઅયા, તે કાય ચ્યા મતલબ ઈ હેય કા પોરમેહેર ચ્ચાઆરે કોઅલા ગીઅલા પોતાના વાયદા પુરાં કોઅનામાય અવિસ્વાસીયોગ્ય ઓઅરી?