Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 28:23 - ગામીત નોવો કરાર

23 તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 28:23
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.


કાહાકા મા પાચ બાહા જીવતા હેય; કા તો ચ્યાહાન ઈ ચેતાવણી દેય, એહેકોય નાંય બોના જોજે કા ચ્યાબી યે પીડા જાગામાય યેય પોડે.’


પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.


ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.


અપુલ્લોસાય ચ્ચા તાકાત એને ઇંમાતથી યહૂદીહાન જાહીર રુપામાય બોલતા બંદ કોઅઇ દેના, પવિત્રશાસ્ત્રા માઅને સાબિતી દેય-દેયન કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.


એને પાઉલ બોદાંજ આરામા દિહાલ સોબાયે ઠિકાણાહામાય બોલા-બોલી કોઇન યહૂદીયાહાલ એને યુનાન્યાહ્યાલબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હુમજાડતો આતો.


એને તોવે પાઉલ સોબાયે ઠિકાણામાય જાયને તીન મોયના લોગુ બિઅયા વોગાર બોલતો રિયો, એને પોરમેહેરા રાજ્યા બારામાય બોલા-બોલી કોઅતો એને હુમજાડતો રિયો.


ચ્યે રાતી પ્રભુ ઈસુય પાઉલાલ જાગે યેયન ઉબા રોયન આખ્યાં, “ઓ પાઉલ, ઈંમાત રાખ, કાહાકા જેહેકેન તુયે યેરૂસાલેમ શેહેરમાય મા સાક્ષી દેની, તેહેકોયનુજ તુલ રોમમાય બી સાક્ષી દાં પોડી.”


એને આંય તો હામ્મે કબુલ કોઅતાહાંવ, કા યા યહૂદી આગેવાનાહાન લાગહે કા આંય ખ્રિસ્તા વાટે અનુસરણ કોઅતાહાંવ જ્યાલ ચ્યા જુઠી વાટ આખતાહા, આંય આમહે આગલ્યા ડાયહા પોરમેહેરા ભક્તિ કોઅતાહાંવ, એને જ્યો વાતો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહેમાય લોખલાં હેય, ચ્યા બોદહાપે બોરહો કોઅતાહાંવ.


એને આજે આંય ચ્ચે કોસામે આશાયે લીદે જીં પોરમેહેરાય આમહે આગલ્યા ડાયહા આરે કોઅલી આતી, ઈહીં દોષા રૂપા માય આંય ઉબો હેતાંવ.


એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.


તોવે ફિલિપે બોલના સુરુ કોઅયા, એને યાજ પવિત્રશાસ્ત્રા માઅને સુરુ કોઇન ચ્યાલ ઈસુવા હારી ખોબારે બારામાય આખ્યાં, યાહાટી તો ઓદિકારી હોમજી ગીયો એને ઈસુવોય બોરહો કોઅયો.


એને આંય આમહે વિસ્વાસી બોઅહી અફફિયા એને વિસ્વાસી બાહા અરખિપ્પુસ, જો સૈનિકા હારકો પ્રભુવા સેવા કોઅહે એને મંડળીલબી જીં તો ગોઅમે બેગી ઓઅહે લોખતાહાવ.


આજુ યોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો યીહીં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ