18 ચ્યાહાય માન પારખીન છોડી દેઅના વિચાર્યા, કાહાકા માંયેમાય મોઅના હારકા કાય દોષ નાંય આતો.
બીજે દિહી તો હાચ્ચાં-હાચ્ચાં જાઅના ઇચ્છાથી કા યહૂદી ચ્યાવોય કાહા દોષ લાવતેહે, યાહાટી ચ્યા બંધન ખોલી દેના, એને મુખ્ય યાજકાહાલ એને બોદી મોઠી સોબાયેલ યોકઠા ઓઅના આગના દેની, એને પાઉલાલ લેય યેયન ચ્યાહા હામ્મે ઉબો કોઅઇ દેનો.
તોવે માયે જાંઆય લેદા, કા ચ્ચા પોતાના યહૂદી નિયમાહા વાદ-વિવાદાહા બારામાય ચ્ચાવોય દોષ થોવતાહા, બાકી માઆઇ ટાકલાં જાઅના કા જેલેમાય ટાકના હારકા ચ્ચામાય કાય દોષ નાંય.
જોવે રાજ્યપાલે પાઉલાલ બોલાહાટી ઈશારો કોઅયો તે ચ્યાય જાવાબ દેનો: “માયે ઈ જાઇન કા તું બોજ વોરહાથી યા દેશા લોકહા ન્યાય કોઅતોહો, એને યાહાટી આંય આનાંદથી મા જાવાબ દેતહાવ.
ફેલિક્સાય, જ્યેં યે વાટે વાતો ઠીક-ઠીક રીતે જાંઅતો આતો, ચ્ચાહાન ઈ આખીન ટાળી દેના, “જોવે સૈનિકાહા ટુકડયે સુબેદાર લુસીયાસ યેઅરી, તોવે તુમહે વાતે નિર્ણય કોઅહી.”
બાકી માયે જાઈ લેદા કા ચ્ચે ઓહડા કાય નાંય કોઅયાહાં કા માઆઇ ટાકલો જાય, એને જોવેકા ચ્ચે પોતેજ કૈસરાલ વિનાંતી કોઅયી, તે માયે ચ્ચાલ રોમ શેહેરામાય દોવાડાહાટી નોક્કી કોઅયા.