Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 28:16 - ગામીત નોવો કરાર

16 જોવે આમા રોમ શેહેરામાય પોઅચ્યા, તોવે પાઉલાલ યોક સીપાડા આરે જો ચ્યા રાખવાળી કોઅરા આતો, યોખલા રોઅના આગના મિળી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 28:16
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને તાં અકુલાસ નાંવા યોક યહૂદી મિળ્યો, જ્યા જન્મો પુન્તુસ વિસ્તારામાય ઓઅયેલ, તો ચ્યા થેએ પ્રિસ્કીલા આરે ઇટલી વિસ્તારામાઅને આમહીજ યેનલો આતો, કાહાકા સમ્રાટ ક્લોદિયુસ બોદા યહૂદીયાહાલ દંગો કોઅવાથી રોમમાઅને કાડી દેનેલ, યા લીદે ચ્યા કરિંથ શેહેરામાય યેના.


જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”


એને ફ્રુગીયા એને પંફૂલિયા વિસ્તારામાઅને હેય એને મિસર દેશ એને કુરેન શેહેરા પાહીને લિબિયા દેશા કોલહાક લોક, એને રોમમાઅને યેરૂસાલેમમાય યેનલા યહૂદી મુસાફીર,


ચ્યે રાતી પ્રભુ ઈસુય પાઉલાલ જાગે યેયન ઉબા રોયન આખ્યાં, “ઓ પાઉલ, ઈંમાત રાખ, કાહાકા જેહેકેન તુયે યેરૂસાલેમ શેહેરમાય મા સાક્ષી દેની, તેહેકોયનુજ તુલ રોમમાય બી સાક્ષી દાં પોડી.”


એને જોમાદારાલ આગના દેની, કા પાઉલાલ પેહેરા માય થોવલો જાય, એને ચ્ચા હાંગાત્યાહા માઅને કાદાલબી ચ્ચા ગોરાજેહે ખ્યાલ પુરી કોઅરા દેઅના.


બીજે દિહી આમા સિદોન શેહેરામાય પોઅચી ગીયા એને, યુલિયુસાય પાઉલાવોય દોયા કોઅઈન ચ્ચાલ દોસ્તારાહાઈહી જાં દેના કા ચ્ચાહા જરુરી વસ્તુ લી યેય.


તોવે પાઉલે સુબેદારાલ એને સૈનિકાહાલ આખ્યાં, જો યા જાહાજાવોય નાંય રોય, તે તુમાબી નાંય બોચી હોકહા.


બાકી શતપતી પાઉલાલ બોચાડના ઇચ્છાથી ચ્યા વિચારથી રોક્યો, એને ઈ આખ્યાં કા, “જો જેપી હોકહે, પેલ્લા કુદીન મેરે નિંગી જાય.


યાલ હોમજાંહાટી જ્ઞાના ગોરાજ હેય, જંગલી જોનાવરા હાત ટોલપે રોમ શેહેરા હાત ડોગહાન દર્શાવતેહે, જાં તી થેએ રાજ્ય કોઅતી આતી. ચ્યા હાત રાજાબી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ