Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 27:21 - ગામીત નોવો કરાર

21 જોવે ચ્યા બોજ દિહયા હુદુ બુખા રોય ચુક્યા, તે પાઉલે ચ્યાહા વોચ્ચે ઉબો રોયન આખ્યાં, “ઓ લોકહાય, જો ક્રેતે ઇહિને જાઅના મા સલાહા તુમા માની લેતા તે તુમા યા વિનાશ એને નુકસાન થી બોચી જાતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 27:21
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

સુંદર બંદર નાંવા યોક બંદરગાહ હિયાળો દિહી કાડનાહાટી સુરક્ષિત નાંય આતા, યાહાટી બોજ જાંઅહા વિચાર જાયો કા તાઅને આગલા નિંગી જાય જો કોઅહિબી રીતે ઓઅઇ હોકે તે ફીનિક્સ બંદરગામાય પોઅચીન હિયાળા દિહી કાડજે, ઓ તે ક્રેતે બેટા મેરાવોય યોક બંદરગો હેય, જ્યા દોરવાજો દક્ષીણ-પચ્છીમ એને ઉત્તર-પચ્છીમ એછે હેય.


જોવે દક્ષિણા વાય-વાય વારો ચાલા લાગ્યો, તોવે ચ્યાહાય વિચાર્યા કા ચ્ચા યોજનાયે પરમાણે ફીનિક્સ પોઅચી જાહું, યાહાટી ચ્યાહાય લંગાર ઇસી લેદો એને ક્રેતે બેટા મેરા દોરિયામાઅને ઓઇન આગલા વોદ્યા.


જોવે બોજ દિહયા હુદુ નાંય દિહી નાંય ચાંદાલેં દેખાય, એને મોઠો તુફાની વારો ચાલતો આતો, તોવે છેલ્લે આમે બોચના આશા જાતી રોયી.


જોવે આમા બોજ દિહયા હુદુ દિરે-દિરે ચાલીન બોજ કઠાણતા થી કનિદુસ શેહેરા હામ્મે પોઅચ્યા, તે યાહાટી કા હામ્મેથી વારો આમહાન આગલા નાંય જાં દેતો આતો, આમા સલમોના હામ્મેથી ક્રેતે બેટ બાજુ માઅને ચાલ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ