20 જોવે બોજ દિહયા હુદુ નાંય દિહી નાંય ચાંદાલેં દેખાય, એને મોઠો તુફાની વારો ચાલતો આતો, તોવે છેલ્લે આમે બોચના આશા જાતી રોયી.
“ચ્યા દિહાહામાય, બોજ પીડા સમય બંદ ઓઅરા પાછે” દિહી એને ચાંદ ઉજવાડો દેઅના બંદ કોઅય દી, એને આકાશામાઅને ચાંદાલેં ટુટી પોડી, એને આકાશામાઅને પરાક્રમ આલી જાય.
એને તીજે દિહી ચ્યાહાય ચ્યાહા આથા કોઇન જાહાજા માલ સામાન ટાકી દેના.
જોવે ચ્યા બોજ દિહયા હુદુ બુખા રોય ચુક્યા, તે પાઉલે ચ્યાહા વોચ્ચે ઉબો રોયન આખ્યાં, “ઓ લોકહાય, જો ક્રેતે ઇહિને જાઅના મા સલાહા તુમા માની લેતા તે તુમા યા વિનાશ એને નુકસાન થી બોચી જાતા.
તીન વોખાત માયે હોટયેહેથી માર ખાદો, યોક વોખાત દોગડાહા માર ખાદો, તીન વોખાત જાહાજ ટુટી ગીયા, એને યોક રાત એને યોક દિહી આંય દોરિયામાય પોડી રિયો.
પેલ્લા તુમા ખ્રિસ્તાલ નાંય જાઅતા આતા, એને ઈસરાયેલ, જ્યા પોરમેહેરા નિવડી લેદલા લોકહા હારકા તુમા સામીલ નાંય કોઅલા ગીઅલા, તુમા પોરમેહેરા લોકહાઆરે કોઅલા વાયદામાય સામીલ નાંય આતા, તુમહેપાય કાયજ આશા નાંય આતી, એને દુનિયામાય તુમા પોરમેહેરા વોગર રોતા આતા.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય.