Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 27:16 - ગામીત નોવો કરાર

16 કૌદા નાંવા યોક વાહના બેટા આલુડ પોઅચીન જાહાજા પાછાડી બાંદલા ઉડ્યા સુરક્ષિત કોઅનામાય સક્ષમ રિયા, બાકી એહેકેન કોઅના બોજ મુસ્કિલ આતાં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 27:16
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યા ઈ દર્શન દેખીન આમહાય તારાતુજ મોકોદુનિયા વિસ્તારામાય જાઅના વિચાર્યા, ઈ હોમજીન કા પોરમેહેરાય આમહાન ચ્યાહાન હારી ખોબારે સંદેશ દાંહાટી હાદ્યાહા.


જોવે તુફાન જાહાજેલ લાગ્યો, તોવે જાહાજ વારા હામ્મે ઠોરી નાંય હોક્યા, યાહાટી આમાહાય જાહાજેલ વારા હામ્મે છોડી દેના, એને યે રીતે વોવતા જાતા રિયા.


પાછે જાહાજ ચાલાડનારા જીવનરક્ષક જાહાજેલ ઉચકીન ચ્ચેલ સુરક્ષિત કોઅયા બોજ યુક્તિ કોયન જાહાજેલ નિચેથી લેયને ઉચે હુદી આસડાકોય ખેચીન બાંદી દેના એને સુરતિસ ખાડયે રેઅટાવોય ફસાય જાઅના બિકથી ચ્ચાહાય લંગાર ઉતાડીન જાહાજેલ વોવતા વારા હાતે-હાતે વોવીજાહાટી છોડી દેના.


બાકી જાહાજ ચાલાડનારા જાહાજ વોઅને નાહા કોઅતા આતા, એને ચ્યાહાય જાહાજા હામ્મેથી લંગાર ટાકના બહાના કોઇન વાહની ઉડી દોરિયામાય ઉતાડી દેની;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ