9 આંયબી હોમજ્યેલ કા નાજરેત ગાવામાય રોનારો ઈસુ નાંવા વિરુદમાય મા બોજ કાઅઈ કોઅરા જોજે.
બાકી ઈ બોદા ચ્યા લોક તુમા મા શિષ્ય હેય યા લેદે તુમહેઆરે કોઅરી, કાહાકા ચ્યા માન દોવાડનારા પોરમેહેરાલ નાંય વોળખે.
બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”
આંય તે યહૂદી હેતાંવ, મા જન્મો કિલિકિયા વિસ્તારા તારસુસ શેહેરામાય જાયો, બાકી યા શેહેરામાય ગમાલીયેલા પાગહાપાય બોહીન શિક્ષણ મેળવ્યા, એને આગલ્યા ડાયાહા નિયમબી હારેરીતે હિકાડલા ગીયા, એને આંયબી પોરમેહેરાહાટી ઓહડો ઉત્સાહી આતો, જેહેકેન તુમા બોદા આજે હેતા.
માયે પ્રભુવા વાટે ચાલનારાહાલ માટડા એને થેએયેહેલ બેનહ્યાલ બાંદિન, એને જેલેમાય ટાકીન, ઓલા સોતાવ્યા, કા ચ્યાહાન માઆઇ બી ટાકાડયા.
માયે જાવાબ દેનો, ઓ પ્રભુ, તું કું હેતો? ચ્યે માન આખ્યાં, આંય ઈસુ નાજરેત ગાવા હેતાંવ, જ્યાલ તું સતાવતોહો.
કાહાકા આમહાય યા માઅહાલ પિડાકારક એને દુનિયા બોદા યહૂદીયાહામાય દામાલ કોઆડનારો, એને ઓ યોક સમાજા આગેવાન બી હેય જ્યાલ નાજરેતનો આખલો જાહાય.
“એને આમી ઓ બાહાહાય, માન ખોબાર હેય કા તુમહાય એને તુમહે આગેવાનાહાય ઈસુલ જાંઅયા વોગાર માઆઇ ટાક્યો કાહાકા તુમહાન નાંય ખોબાર આતી કા તો ખ્રિસ્ત હેય.
તોવે પિત્તરે આખ્યાં, “ચાંદી એને હોના તે માયેપાંય હેયેજ નાંય, જીં હેય તી તુલ આંય દેતહાવ, નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય ઉઠ એને ચાલતો લાગ.”
શાઉલ જો આમી લોગુ પ્રભુ ઈસુવા શિષ્યહાન દોમકાડતો ને માઆઇ ટાકના વિચારા માય આતો, મહાયાજકાપાય ગીયો.
એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”
કાહાકા આંય ચ્યાહા સાક્ષી દાહું, કા ચ્ચે પોરમેહેરા પ્રતિ ઉત્સાહી તે હેય, બાકી પોરમેહેરા સેવા કેહેકેન કોઅરા જોજે, ચ્યા બારામાય હોમાજ નાંય હેય.
ઉત્સાહા બારામાય આખે તે માયે મંડળીવોય જુલુમ કોઅયો, એને યહૂદી નિયમાહા પાલન કોઅનામાય આંય યોક ન્યાયી માઅહું આતો કાહાકા માયે બોદા નિયમાહા પાલન કોઅલા હેય.
આંય વિસ્વાસી બોના પેલ્લા ખ્રિસ્તા બારામાય નિંદા કોઅનારો, એને વિસ્વાસી લોકહાન સતાવનારો, એને ચ્યાહાન નુકસાન કોઅનારો આતો કાહાકા માયે આમી લોગુ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅલો આતો, ચ્યાહાટી આંય હોમજી નાંય હોક્યો કા જીં આંય કોઅય રિઅલો હેય, તી બરાબર નાંય હેય, યા લીદે ખ્રિસ્તાય માયેવોય દયા કોઅયી.