32 અગ્રીપ્પાય ફેસ્તુસાલ આખ્યાં, “જો ઈ માઅહું કૈસરાલ વિનાંતી નાંય કોઅતો, તે છુટી હોકતો આતો.”
બાકી બેન વોરહે નિંગી ગીયે, તે ફેલિક્સા જાગાવોય પુરકિયુસ ફેસ્તુસ રાજ્યપાલ બોની ગીયો, એને ફેલિક્સ યહૂદીયાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ જેલેમાયજ થોવી ગીયો.
બાકી માયે જાઈ લેદા કા ચ્ચે ઓહડા કાય નાંય કોઅયાહાં કા માઆઇ ટાકલો જાય, એને જોવેકા ચ્ચે પોતેજ કૈસરાલ વિનાંતી કોઅયી, તે માયે ચ્ચાલ રોમ શેહેરામાય દોવાડાહાટી નોક્કી કોઅયા.
ચ્યાહાય માન પારખીન છોડી દેઅના વિચાર્યા, કાહાકા માંયેમાય મોઅના હારકા કાય દોષ નાંય આતો.
બાકી જોવે યહૂદી આગેવાન ચ્યા વિરુદમાય બોલા લાગ્યા, તે માન કૈસરા પાઅને માંગ કોઅરા પોડી કા ઈહીં રોમમાય મા ન્યાય કોએ ઈ નાંય કા માન પોતાના લોકહાવોય કાય દોષ લાવના આતો.
બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.