13 તે ઓ રાજા, વાટયે માય બોપરી વેળે માયે આકાશામાઅને દિહયા ઉજવાડા કોઅતાબી વદારે યોક ઉજવાડો, પોતે એને પોતાના હાતે ચાલાનારાહા ચારીચોમખી ચોમકાતા દેખ્યા.
તાં ચ્યાહા આગલા ઈસુવા રુપ બોદલાય ગીયા. એને ચ્યા મુંય દિહા રોહણ્યે રોકા ચોમકા લાગ્યા એને ચ્યા ફાડકે ઉજવાડા રોકે ઉજળેંફુલ ઓઅઇ ગીયે.
જોવે આંય મુસાફરી કોઇન દમસ્ક શેહેરા પાહાય પોઅચ્યો, તોવે એહેકેન જાયા કા બોપરેહે લગભગ યોકાયોક મોઠો ઉજવાડો આકાશામાઅને મા ચારી-ચોમખી ચોમક્યા.
એને મા હાંગાત્યાહાય ઉજવાડા દેખ્યા, એને જો મા આરે બોલતો આતો ચ્યાહાય ચ્યા આવાજબી વોનાયા, બાકી ચ્યા હોમજી નાંય હોક્યા કા તો માન કાય આખી રિયહો.
યે ધુંદ્યેમાય આંય મુખ્ય યાજકાહાથી ઓદિકાર એને આગના પત્ર લેયને દમસ્ક શેહેરામાય જાય રીયલો આતો.
એને જોવે આમા બોદા દોરત્યેવોય પોડી ગીયા, તે માયે હિબ્રુની ભાષામાય, માન આખતા ઓ આવાજ વોનાયો, ઓ શાઉલ, ઓ શાઉલ, તું માન કાહા સતાવતોહો? મા વિરુદ લોડના મૂર્ખતા હેય.
બાકી જોવે શાઉલ એને ચ્યા હાંગાત્યા દમસ્ક શેહેરા પાહી પોઅચ્યા, તો અચાનક આકાશામાય ચારીચોમખી ઉજવાડો ચોમક્યો.
તો ચ્યા જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઅઇ રોઅલો આતો, ચ્યા મુયામાઅને યોક બેન દાઅયેવાળી ચીંદળી તારવાય નિંગી રોઅલી આતી, ભોર બોપરેહે દિહા હારકા ચ્યા મુંય ચોમકી રીઅલા આતા.
તાં નાંય તે દિહા એને નાંય ચાંદા ઉજવાડા ગોરાજ હેય, કાહાકા ચ્યા શેહેરામાય પોરમેહેરા ગેટા ચોમાકે લીદે ઉજવાડો હેય, એને પોતે ગેટા ચ્યા દિવો હેય.