Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 25:9 - ગામીત નોવો કરાર

9 તોવે ફેસ્તુસાય યહૂદી આગેવાનાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ પુછ્યાં, “કાય તું વિચારતોહો કા યેરૂસાલેમ શેહેરામાય જાતા, એને તાં મા હામ્મે તો ઓ ન્યાય નોક્કી કોઅલો જાય?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 25:9
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે પિલાતેં લોકહાન રાજી કોઅરાહાટી, બારાબ્બાસાલ ચ્યાહાહાટી છોડી દેનો, એને ઈસુવાલ ચાપકાહા માર દેવાડીન રોમી સીપાડાહાલ હોઅપી દેનો, કા ચ્યે ચ્યાલ હુળીખાંબાવોય ચોડવી દેય.


જોવે ચ્યાય ઈ દેખ્યાકા યહૂદી લોક યાકોય ખુશ ઓઅતાહા, તોવે પિત્તરાલ બી દોઈ લેદો, ઓ પાસ્કા બાખ્યે સણા સમય આતો.


બાકી બેન વોરહે નિંગી ગીયે, તે ફેલિક્સા જાગાવોય પુરકિયુસ ફેસ્તુસ રાજ્યપાલ બોની ગીયો, એને ફેલિક્સ યહૂદીયાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ જેલેમાયજ થોવી ગીયો.


કાહાકા માન નાંય ખોબાર આતા કા યે વાતહે હોદ-પારાખ કેહેકેન કોઉ, યાહાટી માયે પાઉલાલ પુછ્યાં, ‘કાય તું યેરૂસાલેમ શેહેરમાય જાહાય, કા તાં યે વાતહે ન્યાય કોઅલો જાય?’


એને ચ્ચાહાય ફેસ્તુસાલ વિનાંતી કોઇન ઈ વિચાર્યા કા તો પાઉલાલ યેરૂસાલેમ શેહેરામાય હાદાંહાટી કૃપા કોએ, કાહાકા ચ્ચા ચ્ચાલ વાટે માંયજ માઆઇ ટાકાંહાટી ટુંગી રીયલા આતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ