Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 25:8 - ગામીત નોવો કરાર

8 તોવે ફેસ્તુસા બોચાવામાય પાઉલે આખ્યાં, “માયે નાંય તે યહૂદીયાહા નિયમાહા વિરુદ નાંય દેવાળા એને નાંય કૈસરા વિરુદ, કાય ગુનો કોઅયહો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 25:8
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાઉલે મોઠયે સોબાયે એછે યોક્યે નોજારેકોય એઅયા, એને આખ્યાં, “ઓ બાહહાંય, માયે આજેલોગુ પોરમેહેરાહાટી બીલકુર હાચ્ચાયેથી જીવન વિતાવ્યાહા.”


માયેવોય આરાપ લાવનારા લોકહાય માન નાંય દેવાળામાય, નાંય સોબાયે ઠિકાણાહામાય, નાંય શેહેરમાય કાદા આરે બોલા-બોલી કોઅતા કા લોકહામાય દામાલ કોઆડતો નાંય દેખ્યો.


એને આંય તો હામ્મે કબુલ કોઅતાહાંવ, કા યા યહૂદી આગેવાનાહાન લાગહે કા આંય ખ્રિસ્તા વાટે અનુસરણ કોઅતાહાંવ જ્યાલ ચ્યા જુઠી વાટ આખતાહા, આંય આમહે આગલ્યા ડાયહા પોરમેહેરા ભક્તિ કોઅતાહાંવ, એને જ્યો વાતો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહેમાય લોખલાં હેય, ચ્યા બોદહાપે બોરહો કોઅતાહાંવ.


ચ્યાય દેવાળાલ અશુદ્ધ કોઅરા વિચાર્યા, એને તોવે આમહાય ચ્યાલ કૈદી બોનાવી લેદો, આમહાય ચ્યાલ આમહે મૂસા નિયમાહા પરમાણે ડોંડ દેનલો જાતો.


પાઉલે આખ્યાં, “આંય કૈસરીયા શેહેરા ન્યાયા જાગા હામ્મે ઉબો હેતાંવ, મા ન્યાયા ઓજ નિર્ણય ઓરા જોજે, જેહેકેન તું હારેરીતે જાંઅતોહો, યહૂદીયાહા માયે કાય ગુનો નાંય કોઅયોહો.


તીન દિહયાહા પાછે ચ્યાય યહૂદી આગેવાનાહાન હાદ્યા, એને જોવે ચ્યા યોકઠા જાયા તોવે ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, માયે પોતાના લોકહા વડીલાહા વ્યવહારા વિરુદમાય કાયજ નાંય કોઅયાહાં, તેરુંબી કૈદી બોનાડીન યેરૂસાલેમ શેહેરમાઅને રોમી ઓદિકાર્યાહા આથામાય હોઅપી દેના.


ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “નાંય આમહાય તો બારામાય યહૂદીયા વિસ્તારામાઅને ચિઠ્ઠયો મિળવ્યો, એને નાંય બાહાહા માઅને યોકતાંય યેયન તો બારામાય કાય આખ્યાં, એને નાંય ખારાબ આખ્યાં.


કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ