Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 25:6 - ગામીત નોવો કરાર

6 ફેસ્તુસ યેરૂસાલેમ શેહેરામાય આઠ દસ દિહી રોયન તો કૈસરીયા શેહેરમાય ગીયો: એને બીજે દિહી ન્યાયા જાગાવોય બોહીન પાઉલાલ લેય યેઅના આગના દેની.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 25:6
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે તો ન્યાય કોઆહાટી ખુરચ્યેવોય બોઠો, તોવે ઓલહામાય ચ્યા થેઅયે ચ્યાલ આખા દોવાડયા કા, “તું એલા ન્યાયી વોચમાય કાય મા કોઅતો, કાહાકા માયે આજે હોપનામાય એલા બારામાય બોજ દુઃખ વેઠયાહા.”


ઈ વોનાઈન પિલાત ઈસુવાલ બાઆ લેય યેનો, એને ન્યાય આસન વોય બોહી ગીયો, જો દોગડા ચબુતરા નાંવા જાગાવોય આતો, જો હિબ્રુ ભાષામાય ગાબ્બાથા આખાયેહે.


તીન દિહયાહા પાછે ફેસ્તુસ રાજ્યપાલા રુપામાય યહૂદી વિસ્તારમાય યેનો, પાછો તો કૈસરીયા શેહેરા એસને યેરૂસાલેમ શેહેરામાય ગીયો.


પાઉલે આખ્યાં, “આંય કૈસરીયા શેહેરા ન્યાયા જાગા હામ્મે ઉબો હેતાંવ, મા ન્યાયા ઓજ નિર્ણય ઓરા જોજે, જેહેકેન તું હારેરીતે જાંઅતોહો, યહૂદીયાહા માયે કાય ગુનો નાંય કોઅયોહો.


યાહાટી જોવે યહૂદી આગેવાન મા હાતે ઈહીં કૈસરીયા શેહેરમાય યેના, તે માયે કાય વાઆ નાંય લાવી, બાકી બીજેજ દિહી ન્યાયા જાગાવોય બોહીન, માયે હુકુમ દેનો કા પાઉલાલ આદાલતેમાય લેય યેય.


ફેસ્તુસાય જાવાબ દેનો, “પાઉલ કૈસરીયા શેહેરા જેલેમાય હેય, એને આંય પોતે માહારી તાં જાહીં.”


પાછે આખ્યાં, “તુમહેવોય જ્યા આગેવાન હેતા ચ્યા હાતે ચાલે, એને જો યા માઅહાય કાય જુઠા કામ કોઅયાહાં, તે ચ્ચાવોય દોષ લાવે.”


બાકી ફિલિપ અશદોદ શેહેરમાય યેનો, એને તો યોકે જાગેને બીજે જાગે ચ્યા મુસાફરી કોઅતો રિયો એને કૈસરીયા શેહેરામાય પોઅચ્યો તાંવ લોગુ બોદા શેહેરાહામાય હારી ખોબારે પ્રચાર કોઅતો રિયો.


કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે.


બાકી તુમહાય ચ્ચા ગરીબા અપમાન કોઅયાહાં, તુમા જાંઅતાહા કા યા મિલકાતવાળાજ લોક હેય જ્યા તુમહેવોય જુલુમ કોઅતાહા, એને ચ્ચાજ હેતા જ્યા તુમહાન બળજબરી કોય કોચરીમાય લેય જાતહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ