Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 25:18 - ગામીત નોવો કરાર

18 જોવે ચ્યા ફીરાદીવાળા ઉબા જાયા, તે ચ્યાહાય ઓહડયે ખારાબ વાતહે દોષ નાંય લાવ્યો, જેહેકેન આંય હોમાજતો આતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 25:18
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિલાત રાજાય આખ્યાં, “તુમાંજ ચ્યાલ લેય જાયને તુમહે નિયમશાસ્ત્રા પરમાણે ચ્યા ન્યાય કોઆ” યહૂદી આગેવાનહાય આખ્યાં, “આમહાન કાદા માઅહાલ માઆઇ ટાકના ઓદિકાર નાંય હેય.”


જોવે પાઉલ આજુ બોલના તિયારીમાય આતો, તોવે ગાલીયેય યહૂદીયાહાલ આખ્યાં, “ઓ યહૂદીયાહાય, જો ઈ તે કાય અન્યાય કા ખારાબ વાત ઓઅતી તોવે યોગ્ય આતા કા આંય તુમહે વોનાતો.


યાહાટી જોવે યહૂદી આગેવાન મા હાતે ઈહીં કૈસરીયા શેહેરમાય યેના, તે માયે કાય વાઆ નાંય લાવી, બાકી બીજેજ દિહી ન્યાયા જાગાવોય બોહીન, માયે હુકુમ દેનો કા પાઉલાલ આદાલતેમાય લેય યેય.


બાકી ચ્યાહા વોચ્ચે આપહે ધર્માલ લેયને એને ઈસુ નાંવા યોક માઅહા બારામાય કાંયક બોલા-બોલી આતી, તો મોઅઇ ચુક્યહો: બાકી પાઉલ દાવો કોઅહે કા તો જીવતો હેય.


પાછે આખ્યાં, “તુમહેવોય જ્યા આગેવાન હેતા ચ્યા હાતે ચાલે, એને જો યા માઅહાય કાય જુઠા કામ કોઅયાહાં, તે ચ્ચાવોય દોષ લાવે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ