8 એને યાવોય દોષ લાવનારાહાલ તો હામ્મે યેઅના આગના દેની યે બોદયે વાતહે જ્યા બારામાય આમા ચ્યાવોય દોષ લાવતાહા, તું પોતેજ ચ્યાલ પારખીન જાઈ લેહે.”
“તુમા યા માઅહાન માયેપાંય લેય યેના, એને આખ્યાં કા ઓ દુમાલ કોઆડાં હાટી લોકહાન ચોડવેહે, બાકી એઆ, માયે તુમહે હોમ્મે ચ્યા બારામાય જાંઅયા, બાકી જ્યેં વાતહેબારામાય તુમા ચ્યાવોય દોષ લાવતેહે, ચ્યે વાતહો બારામાય માન ચ્યામાય કાયજ દોષ નાંય મિળ્યહો.
એને જોવે માન આખલા ગીયા, કા ચ્ચા યા માઅહાલ માઆઇ ટાકાંહાટી ટુંગી રીયલા હેય તે માયે તારાત ચ્ચાલ તોપાય દોવાડી દેનો, એને દોષ લાવનારા યહૂદીયાહાલ બી આગના દેની, કા તો હામ્મે ચ્ચાવોય દોષ લાવે.”
એને જોવે જાંઆઈ લેદા કા કિલિકિયા વિસ્તારા હેય, તે ચ્ચાલ આખ્યાં, “જોવે તોવોય દોષ લાવનારા બી યેઅરી, તે આંય તો ન્યાય કોઅહી,” એને ચ્ચાય પાઉલાલ હેરોદ રાજા કિલ્લા પેહરામાય રાખાંહાટી આગના દેની.
બાકી સૈનિકા ટુકડયે સુબેદાર લુસીયાસે યેયન ચ્યાલ બળજબરીથી આમહે આથામાયને કાડી લેદા,
યહૂદીયાહાયબી ચ્યા ટેકો દેયને આખ્યાં, યો વાતો યે પરમાણેન્યો હેય.
પાછે આખ્યાં, “તુમહેવોય જ્યા આગેવાન હેતા ચ્યા હાતે ચાલે, એને જો યા માઅહાય કાય જુઠા કામ કોઅયાહાં, તે ચ્ચાવોય દોષ લાવે.”