Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 23:9 - ગામીત નોવો કરાર

9 તોવે મોઠી ગરબડ ઉબી જાયી એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ, જ્યા પોરૂષી આતા, ઉબા ઓઅય ગીયા એને ઈ આખીન વોદારે બોલા-બોલી કોઅરા લાગ્યા, “આમા યા માઅહામાય કાયજ ખારાબી નાંય એઅજે, એને ઓઅઇ હોકહે કા યોક આત્મા કા યોક હોરગા દૂતાય ચ્યા હાતે વાત કોઅયીહી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 23:9
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાન ખોબાર જાયી કા તો જ્યા પાપી આખાતાહા ઓહડા લોકહાઆરે ખાહે, તોવે ચ્યાહાય ઈસુ શિષ્યહાન આખ્યાં, “તો તે કાહા જકાતદારાહા આરે એને પાપી લોકહાઆરે ખાહે?”


આજુ તીજેદા ચ્યે ચ્યાહાન આખ્યાં, “બાકી એલે કાય જુઠા કોઅયાહાં? મોતા ડોંડ બોઅરા પોડે ઓહડા ચ્યામાય કાય નાંય મીળે ચ્યાહાટી ચ્યાલ ચાપકા માર દેવાડીન ચ્યાલ છોડી દેતહાવ,”


પિલાત રાજાય મુખ્ય યાજકાલ એને લોકહાન આખ્યાં, “યા માટડામાય કાય ગુનો નાંય દેખાય.”


તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ઈસુ શિષ્યહાન ઈ આખીન ટુટારતા લાગ્યા કા, “તુમા કર લેનારાહા આરે એને પાપી લોકહાઆરે કાહા ખાતહા?”


તોવે જ્યા લોક ઉબા રોયન વોનાય રીઅલા આતા, ચ્યાહાય આખ્યાં ઈ તો વાદળામાય ગાજ્યા, બીજહાંય આખ્યાં, “કાદો હોરગા દૂત ચ્યાઆરે બોલ્યો.”


યાહાટી ઈ નોક્કી હેય કા પોરમેહેરે ચ્યાહાનબી તી દાન દેનહા, જીં આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય મિળ્યાં, તોવે આંય કું હેતાઉ જો પોરમેહેરાલ ઓટકાડુ?


જોવે આંય મુસાફરી કોઇન દમસ્ક શેહેરા પાહાય પોઅચ્યો, તોવે એહેકેન જાયા કા બોપરેહે લગભગ યોકાયોક મોઠો ઉજવાડો આકાશામાઅને મા ચારી-ચોમખી ચોમક્યા.


એને આંય દોરત્યેવોય પોડી ગીયો, એને ઓ આવાજ વોનાયો, “ઓ શાઉલ, ઓ શાઉલ, તું માન કાહા સતાવતોહો?”


તોવે માયે જાંઆય લેદા, કા ચ્ચા પોતાના યહૂદી નિયમાહા વાદ-વિવાદાહા બારામાય ચ્ચાવોય દોષ થોવતાહા, બાકી માઆઇ ટાકલાં જાઅના કા જેલેમાય ટાકના હારકા ચ્ચામાય કાય દોષ નાંય.


કાહાકા સાદૂકીયાહા એહેકોય બોરહો હેય, કા માઅહું મોઅલા માઅને પાછા નાંય જીવતા ઓએ, એને નાંય તે હોરગા દૂત એને નાંય આત્મા હેય, બાકી પોરૂષીયા યા બોદહાન માનતાહા.


બાકી માયે જાઈ લેદા કા ચ્ચે ઓહડા કાય નાંય કોઅયાહાં કા માઆઇ ટાકલો જાય, એને જોવેકા ચ્ચે પોતેજ કૈસરાલ વિનાંતી કોઅયી, તે માયે ચ્ચાલ રોમ શેહેરામાય દોવાડાહાટી નોક્કી કોઅયા.


જોવે ચ્યા બારે જાય રીઅલા આતા, ચ્યા યોકબિજાલ આખા લાગ્યા, “યા માઅહાય મોરણા સજા કા જેલેમાય ટાકના લાયક્યે કાય ગુનો નાંય કોઅયોહો.”


કાહાકા પોરમેહેર જ્યા આંય હેય, એને જ્યા ભક્તિ કોઅહુ, ચ્યા હોરગા દૂતાય ગીયી રાતી માપાય યેયન આખ્યાં.


બાકી જોવે પોરમેહેરા ઇહિને ઓઅરી તોવે તુમા ચ્યાહાન કોદાચ મિટાડી નાંય હોકહા, એહેકોય નાંય બોને, કા તુમા પોરમેહેરાઆરે બી લોડનારા બોને.”


તોવે તો દોરતીવોય પોડી ગીયો, એને પ્રભુ પોરમેહેરા આવાજ વોનાયો, “ઓ શાઉલ, ઓ શાઉલ તું માન કાહા સતાવી રોયહો?”


જો તુમા એહેકેન કોઅતેહે તે પ્રભુલ બોજ ગુસ્સો કોઆડતેહે, યાદ રાખા કા તુમા પ્રભુ કોઅતે વોદારી બળવાન નાંય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ