20 ચ્યે આખ્યાં, “યહૂદીયાહાય એકી કોઅયીહી, કા તુલ વિનાંતી કોએ કા હાકાળ પાઉલાલ મોઠયે સોબાયેમાય લેય યેય, જાણે કા તું આજુ હારેરીતે ચ્ચા બારામાય જાંઅરા માગતોહો.
બીજે દિહી તો હાચ્ચાં-હાચ્ચાં જાઅના ઇચ્છાથી કા યહૂદી ચ્યાવોય કાહા દોષ લાવતેહે, યાહાટી ચ્યા બંધન ખોલી દેના, એને મુખ્ય યાજકાહાલ એને બોદી મોઠી સોબાયેલ યોકઠા ઓઅના આગના દેની, એને પાઉલાલ લેય યેયન ચ્યાહા હામ્મે ઉબો કોઅઇ દેનો.
પાઉલે મોઠયે સોબાયે એછે યોક્યે નોજારેકોય એઅયા, એને આખ્યાં, “ઓ બાહહાંય, માયે આજેલોગુ પોરમેહેરાહાટી બીલકુર હાચ્ચાયેથી જીવન વિતાવ્યાહા.”
સૈનિકાહા ટુકડયે સુબેદારાય ચ્યા આથ દોઇન, એને ચ્ચાલ આલાગ લેય જાયને પુછ્યાં, “તું માન કાય આખા માગતોહો?”
એને જોવે માન આખલા ગીયા, કા ચ્ચા યા માઅહાલ માઆઇ ટાકાંહાટી ટુંગી રીયલા હેય તે માયે તારાત ચ્ચાલ તોપાય દોવાડી દેનો, એને દોષ લાવનારા યહૂદીયાહાલ બી આગના દેની, કા તો હામ્મે ચ્ચાવોય દોષ લાવે.”
તોવે પાઉલ ઈ જાઇન, કા કોલહાક સાદૂકી લોક એને કોલહાક પોરૂષી લોક હેય, મોઠયે સોબાયેમાય બોંબલીન આખ્યાં, “ઓ બાહાહાય, પોરૂષી એને પોરૂષીયાહા પોહો હેતાંવ, આંય કોશિશ કોઅય રિઅલો હેય કાહાકા માન આશા હેય કા પોરમેહેર મોઅલા માઅને પાછા લોકહાન જીવતા કોઅરી યા લીદે માયેવોય સજા ચાલહે.”