Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 21:39 - ગામીત નોવો કરાર

39 પાઉલે આખ્યાં, “નાંય, આંય તે કિલિકિયા વિસ્તારા યોક મહત્વપૂર્ણ તારસુસ શેહેરા નાગરીક યોક યહૂદી માઅહું હેતાઉ, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન લોકહાન વાતો આખા દે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 21:39
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ચ્યાહાય તી ચિઠ્ઠી ચ્યાહાઆરે લેય દોવાડયા જ્યામાય લોખાલા આતા, “અન્તાકિયા શેહેર, એને સિરીયા એને કિલિકિયા વિસ્તારામાય રોનારા ગેર યહૂદી વિસ્વાસ્યાહાલ, પ્રેષિત એને વડીલાહા સલામ.


એને મંડળ્યેહે વિસ્વાસ્યાહાલ મજબુત કોઅતા, સિરીયા એને કિલિકિયા વિસ્તારામાઅને રોયન ગીયા.


બાકી પાઉલે ચ્યાહાન આખ્યાં, “ચ્યાહાય આમહાન જ્યા રોમ દેશા રોનારે માઅહે હેય, દોષી ઠોરાવ્યા વોગાર લોકહા હામ્મે ઠોક્યાં એને જેલેમાય ટાક્યા, આમી કાય આમહાન દોબીન દોવાડી રીયહે? એહેકોય નાંય, બાકી ચ્યા પોતે યેયન આમહાન બારે લેય જાય.”


જોવે ચ્યે પાઉલાલ કિલ્લામાય લેય જાનારે આતેં, તે ચ્યાય સૈન્યા ટોળા જોમાદારાલ આખ્યાં, “કાય આંય તુલ કાય આખી હોકુ?” ચ્યે આખ્યાં, “કાય તું યુનાની ભાષા જાંઅતોહો?


આંય તે યહૂદી હેતાંવ, મા જન્મો કિલિકિયા વિસ્તારા તારસુસ શેહેરામાય જાયો, બાકી યા શેહેરામાય ગમાલીયેલા પાગહાપાય બોહીન શિક્ષણ મેળવ્યા, એને આગલ્યા ડાયાહા નિયમબી હારેરીતે હિકાડલા ગીયા, એને આંયબી પોરમેહેરાહાટી ઓહડો ઉત્સાહી આતો, જેહેકેન તુમા બોદા આજે હેતા.


યા માઅહાલ યહૂદીયાહાય દોઇન માઆઇ ટાકાં વિચાર્યા, બાકી માયે જાંઅયા કા તો રોમી હેય, તો સૈનિકાહા ટુકડી લેય યેયન સોડાવી લેય યેનો.


રાજ્યપાલાય વાચીન પુછ્યાં, “ઓ કોઅહા વિસ્તારા હેય?”


બાકી કોલહાક લોકહાય સ્તેફનુસા વિરુદ કોઅયો, ચ્યે ચ્યા સોબાયે ઠિકાણા સભ્ય આતેં, જ્યાહાલ ગુલામી-છુટકો આખતે આતેં, ચ્યા લોક કુરેન એને સિકન્દરિયા શેહેરામાઅને કિલિકિયા એને આસિયા વિસ્તારામાઅને બી આતેં, યા લોક સ્તેફનુસા આરે બોલા-બોલી કોઅરા લાગ્યા.


તોવે પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “ઉઠીન સીધી નાંવા હેરીમાય જો, એને યહૂદા ગોઅમે શાઉલ નાંવા યોક તારસુસમાય રોનારાલ હોદ; કાહાકા તો પ્રાર્થના કોઇ રિઅલો હેય.


ઈ જાઇન વિસ્વાસી બાહા ચ્યાલ કૈસરીયા શેહેરામાય લેય યેના, એને જાહાજા માય ચ્યાલ તારસુસ દોવાડી દેનો જીં ચ્યા વોતની શેહેર આતા.


બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ