Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 21:13 - ગામીત નોવો કરાર

13 બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 21:13
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


તોવે ચ્ચા બોદા બોજ રોડતા લાગ્યા એને પાઉલાલ ગોળે લાવીન ચ્યાલ ગુળા દાં લાગ્યા.


ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.


એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”


ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન ઈ વાત નોક્કી હેય કા આંય તુમહે લીદે ખુશ હેય કાહાકા તુમા આમહે પ્રભુ ઈસુ ખિસ્તાવોય બોરહો કોઅતેહે, તેહેકેનુજ ઈ બી નોક્કી હેય કા માન દિનેરોજ માઆય ટાકના ખોતરો હેય.


જોવે માયે તુમહાન હારી ખોબાર આખી, તે તુમહાય પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો એને ચ્યા સેવાહાટી તુમહે જીવન બલિદાન કોઅય દેના, યાહાટી માન માઆઇ બી ટાકે તેરુંબી આંય તુમહે બોદહાઆરે ખુશ હેતાંવ એને ખુશ રોહીં.


તો તુમહાન મિળાહાટી બોજ ઇચ્છા રાખતો આતો, એને તો બોજ ઉદાસ બી રોતો આતો કાહાકા તુમા ચ્ચા બિમારી બારામાય વોનાલા આતા.


આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.


જોવે આંય તુલ છોડીન ગીયો તોવે તું કોલહો રોડાં આતો, ઈ જોવે આંય યાદ કોઅતાહાંવ તોવે આંય તુલ મિળાહાટી બોજ ઇચ્છા કોઅતાહાંવ, જેથી આંય ખુશ ઓઅય જાવ.


મા જીવન એને પોરમેહેરાહાટી મા કામ પારવાય રીઅલા હેય, કાહાકા માન ખોબાર હેય કા આંય જલદીજ મોઅઇ જાનારો હેય.


આમહે વિસ્વાસ્યાહાય સૈતાનાલ ગેટા લોયા સામર્થ્યાકોય આરવી દેનલો હેય, જો ચ્યાહા પાપહા માઅને છોડાવાહાટી મોઅઇ ગીઅલો આતો, ચ્યાહાય ચ્યાલ આરવી દેનો કાહાકા ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા ગેટા ચ્યાહા પોરમેહેર આતો, ચ્યાહાન સતાવલા ગીયા, ઓલે લોગુ કા ચ્યે ચ્યાહાન માઆઇ ટાક્યેં, બાકી ચ્યે ચ્યાવોય બોરહો કોઅનાકોય પાહલા નાંય ઓટ્યે.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ