Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 20:30 - ગામીત નોવો કરાર

30 ઈહીં હુદુ કા તુમહેજ વોચમાઅને પોતાના વિસ્વાસ્યાહા ટોળામાઅને, ઓહડા લોક યેઅરી જ્યા શિષ્યહાન પોતાના પાહાલ લિયાહાટી જુઠા શિક્ષણ દાં લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 20:30
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમા મુશીબાતમાય હેય, તુમા યોકા જાંઆલ તુમહે શિષ્ય બોનાડાહાટી બોદેજ જાગે જાતાહા, એને જોવે તો તુમહે શિષ્ય ઓઅઇ જાહાય તોવે ડાબાલ નરકા કોળી લાયકે બોનાડતાહા.


એને જોવે ચ્યાલ મિળ્યો તોવે ચ્યાલ અન્તાકિયા શેહેર લેય યેનો, એને એહેકેન જાયા કા શાઉલ એને બારનાબાસ યોક વોરહા લોગુ મંડળીઆરે મિળતા એને બોજ લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હિકાડતા રિયા, એને શિષ્ય બોદહા પેલ્લા અન્તાકિયા શેહેરામાય ખ્રિસ્તી આખાયા.


કાય તું ચ્યાજ મિસર દેશા નાંય, જો યા દિહહા પેલ્લા સરકારા વિરુદ બળવો કોઇન ચાર ઓજાર આથ્યાર બંદ લોકહાન ઉજાડ જાગામાય લેય ગીયો?”


કાહાકા ઓહડા લોક જુઠા પ્રેષિત એને કપટથી કામ કોઅનારા, એને ખ્રિસ્તા પ્રેષિત ઓઅના જુઠો વેહે કોઅતાહા.


એને ચ્યાઆરે ગોઅહે-ગોઅહે જાયને આળહી બોની જાહે, એને આળહીજ નાંય બાકી બિજા લોકહા બારામાય ચુગલી કોઅતી રોહે, એને બીજહા કામામાંય રુકાવાટ કોઅહે, એને ઓહડયો વાતો કોઅહે જ્યેહેલ નાંય કોઅરા જોજે.


એને ચ્ચા માઅહામાય સદા જગડા પૈદા ઓઅતાહા એને ચ્યાહા બુદ્દિ કામ નાંય કોઅય, એને ચ્યાહાન હાચ્ચાયે બારામાય નાંય હોમજાય, ચ્યાહાન એહેકેન લાગહે કા, પોરમેહેરા ભક્તિ કોઅના પોયહા કામાવના તરીકો હેય.


જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.


ચ્યા લોક જ્યા ખ્રિસ્તા વિરુદી હેય આપહાન છોડીન જાતા રીયહા, બાકી ચ્યા આપહે માઅને નાંય આતા, કાહાકા જો ચ્યા આપહે માઅને રોતા, તે ચ્યા આપહે આરે રોતા, બાકી ચ્યા જાતા રિયા. યાકોય ઈ માલુમ ઓઈ ગીયા કા ચ્યા બોદા આપહે માઅને નાંય હેય.


આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.


બાકી તોમાય ઓલા કામ હારાં હેય કા તુલ નિકોલાસીયાહા કામ નાંય ગોમે, ઠીક જેહેકેન તીં માન બી નાંય ગોમે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ