Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 20:20 - ગામીત નોવો કરાર

20 એને જ્યો-જ્યો વાતો તુમહે ફાયદા આત્યો, ચ્યેહેન આખા એને લોકહા હામ્મે એને ગોઅહે-ગોઅહે હિકાડાંહાટી કોવેજ નાંય બિઅયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 20:20
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.


એને ચ્યે દિનેરોજ યોક મોનાકોય દેવાળામાય બેગે ઓએત એને ગોઅહે-ગોઅહે પ્રભુભોજમાય ભાગી ઓએ એને ઉદાર મોનાકોય આનંદાકોય ચ્યે ઈળી-મિળીન ખાઅના ખાતે આતેં.


કાહાકા માયે તુમહાન તી બોદાંજ આખ્યાહા જીં પોરમેહેરા ઇચ્છા હેય કા તુમા જાંએ, માયે કાયજ નાંય દોબાડયાહા.


યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.


એને ચ્યા પોયહા માઅને કોલહાક પોયહા હનાન્યાય ચ્યાહાહાટી રાખી થોવ્યા, એને બાકી પોયહા લેય યેયન ચ્યાહાય પ્રેષિતાહાલ દેય દેના એને ઈ વાત ચ્યા થેએબી હારેરીતે જાઅતી આતી.


ચ્યા પાછે પ્રેષિતાહાય દિનેરોજ, દેવાળામાય એને ગોઅહે-ગોઅહે જાયને હિકાડના એને હારી ખોબારે પ્રચાર કોઅના ચાલુ રાખ્યાં કા ઈસુજ ખ્રિસ્ત હેય.


પોરમેહેર દરેક માઅહાલ પવિત્ર આત્મા ઉપસ્થિતિ સાબિતી દેહે કા બોદા વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી.


યાહાટી ઓ બાહાહાય, જો આંય તુમહેપાય યેયન જુદી-જુદી ભાષામાય વાતો કોઉ, તે માન ચ્યા કાય ફાયદો ઓઅરી? બાકી જો આંય તુમહેહાટી પ્રકાશન કા ખાસ જ્ઞાન કા પોરમેહેરા વચન કા શિક્ષણ દાવ, તે તી તુમહેહાટી ફાયદા ઓઅરી.


યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો.


યાહાટી મા વિસ્વાસી બાહાબોઅયેહેય, પ્રભુમાંય આનંદ કોઅજા. માન તુમહાન તીજ વાત ગેડી-ગેડી લોખના કંટાળો નાંય યેય, એને ઈ તુમહે રક્ષણા હાટી મોદાત કોઅરી.


આમા બિજા લોકહાન ખ્રિસ્તા બારામાય આખજેહે, જીં પોરમેહેરાય આમહાન પુરાં જ્ઞાન દેનહા ચ્યાકોય આમા બોદહાન ચેતાવણી દેજહે એને શિક્ષણ દેજહે, કા આમા ઈ પાકી ખાત્રી કોઅય હોકજે, જોવે ચ્યે પોરમેહેરા હામ્મે ઉબે રોય, બોદે ખ્રિસ્તામાય યોક પાકે વિસ્વાસી રોય.


તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ