Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 2:41 - ગામીત નોવો કરાર

41 જીં કાય પિત્તરે આખ્યાં, જ્યાહાય ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાય બાપતિસ્મા લેદા, એને ચ્યેજ દિહી બોરહો કોઅનારા ટોળામાય લગભગ તીન ઓજાર માઅહે જોડાય ગીયે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 2:41
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માયેવોય બોરહો કોઅહે, યે કામે જ્યેં આંય કોઅતાહાંવ તોબી કોઅરી, બાકી ચ્યાકોઅતે બી મોઠે કામ કોઅરી, કાહાકા આંય આબહાપાય જાય રિયહો.


સિમોન પિત્તરાય ઉડીવોય ચોડીન યોક હોવ ને ત્રેપન મોઠા માસલાહાકોય બોઆલી જાળ મેરાવોય તાણી. એને ઓલે બોદે માછલે આતેં તેરુંબી જાળ નાંય ફાટી.


એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.


ઈ વોનાઈન ગેર યહૂદી લોક બોજ ખુશ ઓઅઇ ગીયા, એને પોરમેહેરા વચના સ્તુતિ કોઅરા લાગ્યા, એને જોલે અનંતજીવનાહાટી નિવાડલે, ચ્યા બોદહાય બોરહો કોઅયો.


જોવે લોક ઈ વોનાયા, તોવે આપા બોજ દોષી હેજે એહેકેન જાંઅયા, તોવે ચ્યા પિત્તરાલ એને બિજા પ્રેષિતાહાલ પુછા લાગ્યા, “ઓ બાહાહાય આમા કાય કોઅજે?”


એને પોરમેહેરા સ્તુતિ કોઅતે આતેં, એને બોદા લોક ચ્યાહાથી ખુશ આતા; એને જ્યા તારણ મિળવેત, ચ્યાહાન પ્રભુ દિનેરોજ ચ્યાહામાય મેળવી દેતો આતો.


આમા બોદા મિળીન જાહાજેમાય બોસો છોતેર જાંઆ આતા.


બાકી જો કાદો માઅહું ચ્યા ભવિષ્યવક્તા નાંય વોનાયે, તી માઅહું પોરમેહેરા લોકહામાય નાંય રોય એને પોરમેહેર ચ્યાલ નાશ કોઅય દેઅરી.


એને જ્યેં પ્રેષિતાહા સંદેશ વોનાયે, ચ્યાહામાઅને બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅયો, એને બોરહો કોઅનારા માટડાહા ગોણત્રી બોદી મિળીન આમી લગભગ પાચ ઓજાર લોગુ ઓઅય ગીયી.


તોવે યોસેફે ચ્યા આબહા યાકૂબાલ એને ચ્યા બોદા કુટુંબાલ, જ્યેં પંચોતર માઅહે આતેં, મિસર દેશામાય યાહાટી સંદેશ દોવાડયો.


દરેક માઅહું સરકારી ઓદિકારી લોકહા આધીન રોય, કાહાકા પોરમેહેરા પોરવાનગી કોય ચ્ચાહાન ઓદિકાર દેવાયેહે, એને જ્યા ઓદિકારી હેય ચ્યા પોરમેહેરાપાઅને ઠોરાવલા ગીઅલા હેય.


તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય.


યે ચ્યા લોકહા આત્મે આતેં, જ્યાહાય ચ્યા વિતી ગીઅલા સમયામાય આગના નાંય માનલી આતી, જોવે નોહો પોતાના ઉડ્યા બોનાવી રિઅલો આતો, તે પોરમેહેર ધીરજથી વાટ જોવી રિઅલો આતો કા કાય ચ્યા લોક પાપ કોઅના બંદ કોઅરી, બાકી કેવળ આઠ લોકહાન ચ્યા ભયાનક પાઅયામાય બુડનાથી બોચાડલા ગીયા.


બિજા હોરગા દૂતાય બી ચ્યા વાટકામાઅને ડૉડ દોરિયામાય રેડી દેનો, એને તારાતુજ દોરિયા પાઆય યોક મોઅલા માઅહા લોયા હારકા ઓઅય ગીયા, યાહાટી દોરિયામાય રોનારે બોદે જીવજંતુ મોઅઇ ગીયે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ