Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 2:37 - ગામીત નોવો કરાર

37 જોવે લોક ઈ વોનાયા, તોવે આપા બોજ દોષી હેજે એહેકેન જાંઅયા, તોવે ચ્યા પિત્તરાલ એને બિજા પ્રેષિતાહાલ પુછા લાગ્યા, “ઓ બાહાહાય આમા કાય કોઅજે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 2:37
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે લોકહાય ચ્યાલ પુછ્યાં કા, “પોરમેહેરા ડોંડ પાયને બોચાંહાટી આમા કાય કોઅજે?”


કર લેનારા બી ચ્યા આથે બાપતિસ્મા લાંહાટી ચ્યાપાય યેના, એને ચ્યાહાય ચ્યાલ પુછ્યાં કા, “ઓ ગુરુ, આમા કાય કોઅજે?”


સીપાડાહાય બી ચ્યાલ પુછ્યાં, “આમા કાય કોઅજે?” ચ્યાહાન ચ્યે આખ્યાં, “કાદાપાઅને બોળ જબરી થી પોયહા નાંય લેયના, એને કાદાલબી જુઠો દોષ નાંય લાવના, એને પોતાના પાગારમાય ખુશ રોઅના.”


બાકી ચ્યા ઈ વોનાઈન ડાયહા સે લેઈને વાહના પોહહા લોગુ યોકા પાઠી યોક આમા પાપી હેય એહેકેન હોમજીન જાતા રિયા, તોવે ઈસુ યોખલો રોય ગીયો, ચ્યે થેએયે આરે જીં આજુબી તાંજ ઉબલી આતી.


“ઓ બાહાહાય, પવિત્ર આત્માય બોજ સોમાયા પેલ્લા રાજા દાઉદા કોય યહૂદા બારામાય આખ્યાં, જો ઈસુલ દોઆડનારા લોકહા આગેવાની કોઅનારો બોની ગીયો, ઈ જરુરી આતાં કા યહૂદા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં સાબિત ઓએ.


તોવે માયે આખ્યાં, ઓ પ્રભુ, આંય કાય કોઉ? પ્રભુવે માન આખ્યાં, ઉઠીન દમસ્ક શેહેરમાય જો, એને જીં કાય કોઅના ઠરાવલા ગીઅલા હેય તાં તુલ બોદા આખી દેવામાય યી.


જોવે મોઠી સોબાયે લોક ઈ વોનાયા, એને ખિજવાઈ ગીયા, એને પ્રેષિતાહાન માઆઇ ટાકના વિચાર કોઅતા લાગ્યા.


યો વાતો વોનાઈન યહૂદી આગેવાન બોજ ખિજવાય ગીયા એને સ્તેફનુસાવોય દાત કોકડાવા લાગ્યા.


પેલ્લા આંય મૂસા નિયમ જાંઅયા વોગર રોતો આતો, બાકી જોવે માયે મૂસા નિયમ જાંઅયા, તોવે મા મોનામાય પાપ કોઅના ઇચ્છા વોદી ગીયી, એને આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ