Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 2:2 - ગામીત નોવો કરાર

2 એને અચાનક હોરગામાઅને મોઠા તુફાન રોકો ગોંગારના આવાજ ઓઅયો, એને ચ્યા બોઠલા આતા તી બોદા ગુઉ ચ્યા આવાજા કોય ગાજી ઉઠયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 2:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અચાનક ચ્યા હોરગા દૂતા આરે હોરગ્યા દૂતહા ટોળો પોરમેહેરા સ્તુતિ કોઅતા એને ઈ આખતા દેખાયાં,


જીં માઅહું પવિત્ર આત્માકોય જોન્મુલા હેય તો વારા હારખો હેય, વારો ગોમે તાં જાહાય, ચ્યા આવાજ તું વોનાતોહો, બાકી તો કેછને યેહે એને કેછ જાહાય, તી તુલ ખોબાર નાંય પોડે.”


તોવે ચ્યાહા હોમ્મે ઓહડી આગ દેખાયી, જ્યેં આકાર જીબ્યે રોકો આતો, જીં આલાગ ઓઇન ચ્યાહામાઅને બોદહાવોય થોબતી ગીયી.


જોવે ગોંગારના આવાજ ઓઅયો, તોવે ગીરદી ઓઈ ગીયી એને લોક ગાબરાય ગીયા, કાહાકા બોદા આપહે-આપહે ભાષામાય બોલતા વોનાય રીઅલા આતા.


જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.


બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ