Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 19:38 - ગામીત નોવો કરાર

38 યાહાટી દેમેત્રિયસ એને ચ્યા હાંગાત્યા કારીગીરાહાલ કાદાહાતે જગડો ઓરીતે, ચ્યા કોચર્યેમાય જાય હોકતાહા, એને ચ્યાહા ન્યાય કોઅરાહાટી ન્યાય કોઅનારા ઓદિકારીબી હેતા, તાં ચ્યા લોક યોકબીજાવોય ગુનો લાવી હોકતાહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 19:38
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે શાસકાય જીં કાય જાયા, દેખીન એને પ્રભુ શિક્ષણા બારામાય નોવાય પામીન ચ્યાય ઈસુવોય બોરહો કોઅયો.


તો ચ્યા બેટા શાસક સિરગીયુસ પાઉલા આરે આતો, તો યોક બુદ્ધિમાન માઅહું આતો, શાસકાય બારનાબાસ એને શાઉલાલ હાદિન પોરમેહેરા વચન વોનાયા માગ્યાં.


બાકી બાર-યેશુય, જ્યા ઉપનાંવ એલિમાસ એટલે જાદુગાર આતાં, ચ્યાય શાઉલ એને બારનાબાસા વિરુદ કોઇન, શાસકાલ ઈસુવોય બોરહો કોઅનાકોય હારકા કોશિશ કોઅયી.


જોવે પાઉલ આજુ બોલના તિયારીમાય આતો, તોવે ગાલીયેય યહૂદીયાહાલ આખ્યાં, “ઓ યહૂદીયાહાય, જો ઈ તે કાય અન્યાય કા ખારાબ વાત ઓઅતી તોવે યોગ્ય આતા કા આંય તુમહે વોનાતો.


તાં દેમેત્રિયસ નાંવા યોક હોનાર્યા અરતીમાસ નાંવા યુનાની દેવી મંદિરા ચાંદ્યે નમુના બોનાડીન એને ચ્યાહાન વેચિન કારીગીરાહાલ બોજ ફાયદો કોઆડતો આતો.


બાકી તુમા કાય બીજી વાતે બારામાય પુછા કોઅતાહા, તે નોક્કી પંચ લોકહા સોબાયેમાય નિર્ણય કોઅવામાય યી.


જો તુમહેમાઅને કાદાબી બિજા વિસ્વાસી માઅહા આરે જોગડો કોઅહે, તે ચ્યે વાતે ન્યાય કોઅરા અવિસ્વાસી લોકહાપાંય કોચરીમાય નાંય જાં જોજે, બાકી તુમહે મંડળીમાય પવિત્ર લોકહાન ચ્યે વાતે ન્યાય કોઅરાહાટી આખા જોજે, કા તુમહામાઅને કું બરાબર હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ