36 આમી જોવેકા યે વાતહે નાકારબી નાંય ઓઈ હોકે, તે ઠીક હેય, કા તુમા ઠાવકા રા, એને વોગાર હોમજી-વિચારી કાયજ મા કોઅતા.
તોવે શેહેરા, મોંતર્યાય લોકહાન ઠાવકા રાખીન આખ્યાં, “ઓ એફેસમાય રોનારા લોકહાય, બોદા જાંઅતાહા કા એફેસ શેહેરા લોક મહાન દેવી અરતીમાસ મંદિરા દેખભાલ કોઅઇ રીયાહા, એને તી મુર્તિ આકાશ માઅને પોડલી આતી.
કાહાકા તુમા યા માઅહાલ લેય યેનાહા, જ્યા નાંય મંદિરાલ લૂટનારા હેય, એને નાંય આમહે દેવી નિંદા કોઅનારા હેય.
બેયમાની કોઅનારા, હઠ કોઅનારા, ઘમંડી, એને પોરમેહેરાવોય પ્રેમ નાંય કોઅનારા બાકી મોજશોક કોઅનારા.