Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 19:28 - ગામીત નોવો કરાર

28 બોદા કારાગીર ઈ વોનાઈન ગુસ્સાથી બોરાય ગીયા, એને બોંબલી-બોંબલી આખા લાગ્યા, “એફેસીયાહા અરતીમાસ દેવી, મહાન હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 19:28
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

હેરોદ રાજા ખિજવાય ગીયો જોવે ચ્યાલ લાગ્યા કા માગી લોકહાય ચ્યાઆરે દોગો કોઅયો, ચ્યાય સૈનિકાહાલ દોવાડયા બેથલેહેમ ગાવા એને ચ્યા પાહી-પાહીના ઠીકાણાહામાયને બોદા વાહના પોહાહાલ માઆઇ દેય, જ્યેં બેન વોરહા એને ચ્યા કોઅતા વાહને આતેં, ઈ માગી લોકહાન પેલ્લા તારો દેખાના આધારાવોય આતા.


જોવે ચ્યે એફેસુસ શેહેરામાય ગીયે તાં પાઉલાય પ્રિસ્કીલા એને અકુલાસાલ છોડયે, જોવે પાઉલ તાં આતો તોવે તો સોબાયે ઠિકાણામાય જાયને યહૂદીયાહા આરે વાત કોઅરા લાગ્યો.


તાં દેમેત્રિયસ નાંવા યોક હોનાર્યા અરતીમાસ નાંવા યુનાની દેવી મંદિરા ચાંદ્યે નમુના બોનાડીન એને ચ્યાહાન વેચિન કારીગીરાહાલ બોજ ફાયદો કોઆડતો આતો.


યો વાતો વોનાઈન યહૂદી આગેવાન બોજ ખિજવાય ગીયા એને સ્તેફનુસાવોય દાત કોકડાવા લાગ્યા.


યાહાટી તુમા બોદહાલ ખુશ ઓઅરા જોજે, જ્યેં હોરગામાય રોતેહેં, બાકી તુમા જ્યેં દોરતીવોય હેતેં એને જ્યેં દોરિયામાય હેય તુમહાવોય તરસ ખાં જોજે, કાહાકા બુતહા આગેવાન સૈતાન નિચે તુમહે પાહી યેય ગીઅલો હેય, તો બોજ ખિજવાલો હેય, કાહાકા તો જાંઅહે કા ચ્યા માહારુજ અંત ઓઅય જાનારો હેય.”


લોકહાય ચ્યા અજગરા પૂજા કોઅયી, કાહાકા ચ્યાય ચ્યા જંગલી જોનાવરાલ ઓદિકાર દેય દેનેલ, એને એહેકોય આખીન ચ્યા પૂજા કોઅયી, “યા જંગલી જોનાવરા હારકા કુંઉ હેય? કુંઉ યા આરે લોડાઈ કોઇ હોકી?”


ચ્યા બોદા રાજહા યોકુજ ઉદ્દેશ હેય, ચ્યા ચ્યાહા સામર્થ્ય એને ઓદિકાર જંગલી જોનાવરાલ દેય દી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ