Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 18:17 - ગામીત નોવો કરાર

17 તોવે બોદા લોકહાય સોબાયેહે ઠિકાણા આગેવાન સોસ્થેનેસાલ દોઇન ન્યાયા જાગા હામ્મે ઠોક્યાં, બાકી ગાલીયાય યે વાતે કાયજ ચિંતા નાંય કોઅયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 18:17
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે તો ન્યાય કોઆહાટી ખુરચ્યેવોય બોઠો, તોવે ઓલહામાય ચ્યા થેઅયે ચ્યાલ આખા દોવાડયા કા, “તું એલા ન્યાયી વોચમાય કાય મા કોઅતો, કાહાકા માયે આજે હોપનામાય એલા બારામાય બોજ દુઃખ વેઠયાહા.”


તોવે યાઈર નાંવા સોબાયે ઠિકાણા આગેવાનાહા માઅને યોક યેનો એને તો યેઇન ઈસુવા પાગે પોડયો.


મોઅલા માઅને પાછા જીવી ઉઠના વાત હાંબળીન કોલાહાક તે મશ્કરી કોઅરા લાગ્યા, એને બીજહાંય આખ્યાં, “ઈ વાત આમા તોપાઅને પાછા કોવેતેબી વોનાયુહું.”


તોવે સોબાયે ઠિકાણા આગેવાન ક્રિસપુસે ચ્યા પુરાં ગોર્યાહા હાતે પ્રભુવોય બોરહો કોઅયો, એને બોજ કરિંથ માયનાહાય વોનાયને બોરહો થોવ્યો એને બાપતિસ્મા લેદા.


આંય પાઉલ પોરમેહેરા મોરજયે થી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત બોનલો હેય, આંય આમે વિસ્વાસી બાહા સોસ્થિનેસા આરે હેય જો માન મોદાત કોઅહે, આંય ઈ પત્ર કરિંથ શેહેરામાય રોનારા વિસ્વાસી લોકહા મંડળીલ લોખી રિઅલો હેય. તુમા ઈસુ ખ્રિસ્તાકોય પવિત્ર કોઅલા ગીઅલા હેય, એને પવિત્ર ઓઅરાહાટી નિવાડલા હેય, જેહેકેન ચ્યાય બોદે જાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવા કોઅનારા લોકહાન નિવાડલા હેય.


બાકી આમા પ્રચાર કોઅજેહે કા ખ્રિસ્ત આપહાન આપહે પાપાહાથી છોડવાહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો જ્યા યહૂદી લોકહા બોરહામાય રુકાવાટ હેય એને ગેર યહૂદી લોકહાહાટી મૂર્ખતા હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ