10 કાહાકા આંય તોઆરે હેય, એને કાદોબી તોવોય હમલો કોઇન તો નુકસાન નાંય કોઅરી, કાહાકા યા શેઅરામાંય બોજ લોક હેતા જ્યા માયેવોય બોરહો કોઅરી.”
“એઆ, યોક કુંવારી મોયના ઓઅરી એને યોકા વાહના પોહાલ જન્મો દી ચ્યા નાંવ ઈમ્માનુએલ થોવજા,” જ્યા નાંવા મોતલાબ હેય “પોરમેહેર આપહેઆરે હેય”.
પોરમેહેર તુમહે જીવના બોદી ચિંતા કોઅહે, તો ઇબી જાંઅહે કા તુમહે ટોલપીવોય કોલહા કીહીં હેય.
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
બાકી તુમહે ટોલપ્યે યોકબી કીહીં નાંય ટાકાય.
એને મા આજુ બીજે ગેટેં હેતેં, ચ્યે યા ગોઠામાઅને નાંય હેતેં, મા ચ્યાહાનબી લેય યેયના જરુરી હેય, ચ્યે મા આવાજ વોળખી, તોવે યોકુજ ટોળો એને યોકુજ ગોવાળ રોય.
ઈસુ ઈસરાયેલ લોકહાહાટી ઓલાહાંજ નાંય, બાકી પોરમેહેરા બિજા લોક જ્યા બોદે દોરતીવોય વિખરાઈ ગીઅલે હેય, ચ્યાહાહાટી બી મોઅરી, કા ચ્યા બેનહ્યાન યોકઠે કોય હોકે.
સિમોન પિત્તરાય હોમજાડ્યા, કા પોરમેહેરાય પેલ્લાને-પેલ્લા કેહેકેન ગેર યહૂદીયાહાવોય કોહડી કૃપા કોઅયી કા ચ્યાહામાઅને કોલહાક લોકહાન પોતાના લોક બોના નિવડયા.
ઓ તોજ પ્રભુ આખહે જો દુનિયા શુરવાત પાઅને યે વાતહે ખોબાર દેતો યેનહો.’
યાહાટી પાઉલ ચ્યાહામાય પોરમેહેરા વચન હિકાડતો ડોડ વોરહા હુદી રિયો.
એને પ્રભુય રાતી દર્શન દેયને પાઉલાલ આખ્યાં, “બીયહે મા, બાકી જો આખતો રો એને ઠાવકો મા રોહે.
યે બોદી વાતહેબારામાય આપા કાય આખજે? જો પોરમેહેર આપહેઆરે હેય તે આપહાન કાદાં આરવી નાંય હોકે.
એને ચ્યે માન આખ્યાં, “મા સદા મોયા તોહાટી બાસ હેય, કાહાકા મા જીં તાકાત કમજોર્યેમાય પુરી ઓઅહે,” યાહાટી આંય બોજ આનંદાકોય મા કમજોર્યેમાય વાહવા કોઅહી, કાહાકા ખ્રિસ્તા સામર્થ માયેવોય ઉતતી રોય.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પ્રભુ તોઆરે રોય, એને પોરમેહેરા સદા મોયા તુમા બોદહાવોય ઓઅતી રોય.