Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 18:1 - ગામીત નોવો કરાર

1 યા પાછે પાઉલ એથેન્સ શેહેર છોડીન કરિંથ શેહેરામાય યેનો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 18:1
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યા લોક જ્યા પાઉલાલ લેય જાય રીઅલા આતા ચ્યા હાતે એથેન્સ શેહેરા લોગુ ગીયા, એને પાઉલા યે આગનાયે હાતે ચ્યા બિરીયા ફિરી ગીયા કા સિલાસ એને તિમોથીલ જલદી ચ્યાપાય દોવાડી દેય.


જોવે પાઉલ એથેન્સ શેહેરામાય ચ્યાહા વાટ જોવતો આતો, તોવે શેહેરાલ મુર્તિહીથી બોઆલા દેખીન ચ્યા આત્મામાય બોજ દુઃખી જાયો.


તોવે સોબાયે ઠિકાણા આગેવાન ક્રિસપુસે ચ્યા પુરાં ગોર્યાહા હાતે પ્રભુવોય બોરહો કોઅયો, એને બોજ કરિંથ માયનાહાય વોનાયને બોરહો થોવ્યો એને બાપતિસ્મા લેદા.


જોવે અપુલ્લોસ કરિંથ શેહેરામાય આતો, તોવે પાઉલ આંદારન્યા વિસ્તારામાઅને મુસાફીરી કોઇન એફેસુસ શેહેરામાય યેનો, એને તાં કોલહાક શિષ્યહાન મિળ્યો.


આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.


પોરમેહેર મા યે હાચ્ચાયે સાક્ષી હેય કા બીજેદા કરિંથ શેહેરામાય યાહાટી નાંય યેનો કા આંય તુમહાન ઠોપકો દાં નાંય માગતો આતો.


ઓ કરિંથ શેહેરા વિસ્વાસ્યાહાય, આમહાય મુંય ખોલીન તુમહાન વાતો કોઅયો આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે.


એરાસ્તુસ કરિંથ શેહેરામાય રોયન ગીયહો, એને માયે ત્રોફિમુસ જો બિમાર આતો, ચ્યાલ આંય મિલેતુસ શેહેરામાય થોવી યેનહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ