Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 17:28 - ગામીત નોવો કરાર

28 કાહાકા આમા ચ્યામાય જીવતા રોતહા, એને ચાલતાહા-ફિરતાહા, એને ચ્યામાય મજબુત રોજહે. ઠીક તેહેકોયજ જેહેકોય તુમહે કોલાહાક કવી લોકહાયબી આખ્યાહા, “આમા તે ચ્યાજ કુળા બી હેજે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 17:28
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પોરમેહેર મોઅલાહા નાંય બાકી જીવતાહા તો પોરમેહેર હેય કાહાકા ચ્યા પાહી બોદેજ જીવતે હેતેં.”


કેનાન અનોસા પોહો આતો, અનોસ શેથા પોહો આતો, શેથ આદામા પોહો આતો, આદામ પોરમેહેરા પોહો આતો.


ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય તો હેતાંવ જો મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો, જો કાદો માયેવોય બોરહો કોઅહે તો મોઅઇબી જાય, તેરુંબી જીવી.


કાહાકા જેહેકેન આબહો પોતાનામાય જીવન રાખહે, તેહેકેન ચ્યાય પોહાલ બી ઓદિકાર દેનહો કા પોતાનામાય જીવન રાખે.


બોદા બોનાવલા જાં પેલ્લા ખ્રિસ્ત હેય, એને બોદ્યો વસ્તુ ચ્યામાય હારેરીતે બોની રિઅલ્યો હેય.


ક્રેતે બેટા યોક માટડાય જ્યાલ ચ્યા ઓકલ્યેવાળો માનતાહા, “ક્રેતે બેટા યા હેય, જ્યેં માઅહે કાયામ જુઠા, જાડ્યેમાઅને જોનાવરહા હારકા હેતા એને આળહ્યા એને સાદા બોજ ખાઅના ખાતહા.”


પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.


પાછી જોવેકા આપહે શારીરિક આબહો બી આપહાન શિક્ષા કોએ એને આપહાય ચ્યા આદર કોઅયો, તે આપા આપહે આત્માહા આબહાથી શિક્ષા માની લા જોજે એટલે આપહાપાય જીવન મીળે.


કાહાકા લોકહાન પાપહાથી શુદ્ધ કોઅનારો એને જ્યેં શુદ્ધ કોઅલે જાતહેં, ચ્યા બોદહા આબહો યોકુજ હેય, યા લીદે ઈસુ ચ્યાહાન બાહા બોઅહી આખા શરમાય નાંય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ