17 યાહાટી તો સોબાયે ઠિકાણામાય યહૂદીયા એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાન એને બાજારામાય જ્યા લોક મિળતા આતા, ચ્યાહા હાતે દિનેરોજ બોલા-બોલી કોઅયા કોઅતો આતો.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.
તો આંદારામાય તુમહાય જીં આખ્યાં તી દિહા ઉજવાડામાય વોનાયી, એને તુમહાય બાઆં ડાકીન કાનામાય દુંદરીન આખ્યાં, તી બોદે જાગે બોંબલીન આખરી.”
તો એને ચ્યા બોદા ગોર્યા પોરમેહેરા ભક્તિ કોઅતા આતા, એને પોરમેહેરાલ બીઈન ચાલતો આતો, એને ગરીબ યહૂદી લોકહાન બોજ દાન દેતો આતો, એને પોરમેહેરાલ બરાબર પ્રાર્થના કોઅતો આતો.
તોવે પાઉલાય ઉબો રોઇન એને લોકહાન ઠાવકાજ રાંહાટી આથા કોઇન ઈશારો કોઇન આખ્યાં, ઓ ઈસરાયેલી લોકહાય, એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાય, વોનાયા.
એને જોવે સોબાયે ઠિકાણેને છુટ્યા પાછે યહૂદી એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોક પોરમેહેરા ભક્તિ કોઅનારા પાઉલ એને બારનાબાસાઆરે ઓઈ ગીયા, એને પાઉલ એને બારનાબાસે ચ્યાહાઆરે વાત કોઇન હોમજાડ્યા, કા પોરમેહેરા સદા મોયામાય બોની રોય.
બાકી યહૂદી આગેવાનહાય એને કુલીન થેએયો એને શેહેરા મુખ્ય માટડાહાન ઉસરાવ્યા, એને પાઉલ એને બારનાબાસા વિરોદ કોઆડીન ચ્યાહાલ ગાવા હિવે બારે કાડી દેના.
એને કોલહાક પોરમેહેરા આદર કોઅનારા માટડાહાંય સ્તેફનુસાલ કોબારેમાય દાટ્યો, એને ચ્યાહાટી તે બોજ શોક કોઅયો.
એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.
કાહાકા લોક પોતાવોયજ પ્રેમ કોઅનારા બોની, પોયહા લોબી, ડીંગમાર એને અભિમાની બોની જાય, એને બિજા લોકહા નિંદા કોઅનારા બોની જાય. પોતે આયહે-આબહા આખલ્યા નાંય માનનારા, એને કાદા આભાર નાંય માનનારા, અપવિત્ર,
ચ્યા પોરમેહેરા ભક્ત ઓઅના દેખાવો કોઅરી, બાકી ચ્યા પોરમેહેરા સામર્થ્યાલ નાંય માની જીં ચ્યાહાન પોરમેહેરા ભક્ત બોનાહાટી મોદાત કોઅય હોકહે, ઓહડા માઅહા પાઅને દુઉ રોજે.