Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 17:13 - ગામીત નોવો કરાર

13 બાકી જોવે થેસ્સાલોનિક શેહેરા યહૂદી લોક જાંઆય ગીયા કા પાઉલ બિરીયા શેહેરામાયબી પોરમેહેરા વચન આખહે, તે તાં બી યેયન લોકહાન ઉસરાવાં એને ભરમાવા લાગ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 17:13
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ડોંગ્યાહાય મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા મુશીબાતમાય હેય, તુમા માઅહા વિરુદ હોરગા રાજ્યા બાઅણે બંદ કોઅઇ દેતહા, તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.


“ઈ મા હુમાજતા કા આંય દોરત્યેવોય લોકહાવોચમાય શાંતી દાં યેનહો, આંય દોરત્યેવોય લોકહાવોચમાય શાંતી નાંય બાકી આલાગ કોઆડાં યેનહો.


બાકી બોરહો નાંય કોઅનારા યહૂદી લોકહાય ગેર યહૂદી લોકહાન વિસ્વાસી લોકહા વિરુદમાય ઉસરાવ્યા, એને દુશ્માની પૈદા કોઇ દેની.


પાછે પાઉલ એને સિલાસ અમ્પિપુલીસ શેહેર એને અપ્પુલોનિયા શેહેરમાઅને થેસ્સાલોનિકા શેહેરામાય યેના, જાં યહૂદીયાહા યોક સોબાયે ઠિકાણ આતા.


વિસ્વાસ્યાહાય તારાત રાતીન-રાતી પાઉલાલ એને સિલાસાલ બિરીયા શેહેરમાય દોવાડી દેના, એને ચ્યા તાં પોઅચ્યા પાછે યહૂદીયાહા સોબાયે ઠિકાણામાય ગીયા.


બાકી યહૂદીયાહાય ખિજવાઈન આટામાઅને લોકહાન કોલહાક ખારાબ માઅહાલ ચ્યાહાઆરે લેદા, એને લોકહાન ટોળો કોઇન શેહેરામાય દંગો કોઅરા લાગ્યા, એને ચ્યાહાય પાઉલા એને સિલાસાલ હોદાહાટી યાસોના ગોઆવોય હમલો કોઇન પાઉલા એને સિલાસાલ લોકહા હામ્મે લેય યેયના વિચાર્યા.


યે મુસાફિર્યેમાય બીરીયામાય રોનારો પિરહુસા પોહો સોપાત્રુસ એને થેસ્સાલોનિક શેહેરામાઅને અરિસ્તર્ખુસ એને સીકુંદસ એને દિરબે શેહેરા ગાયુસ, એને લુસ્રા શેહેરા તિમોથી એને આસિયા વિસ્તાર તુખિકુસ એને ત્રોફિમુસ, ચ્યા બોદા આમહે આરે મુસાફીર આતા, જ્યા આસિયા વિસ્તારહુદુ આમહેહાતે યેના.


જોવે ચ્યા હાંત દિહી પુરાં ઓઅરા આતા, તે આસિયા વિસ્તારા યહૂદીયાહાય પાઉલાલ દેવાળામાય એઇન બોદા લોકહાન ભરમાવ્યા, એને પાઉલાલ દોઅઇ લેદો એને ઈ આખીન બોંબલા લાગ્યા,


ચ્યાહાય સ્તેફનુસા વિરુદ લોક વડીલ, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ ઉસરાવ્યા એને ચ્યાહાય યેયન સ્તેફનુસાલ દોઅયો એને મોઠી સોબાયે હામ્મે લેય યેના.


માન ગેડી-ગેડી મુસાફીરી કોઅરા પોડી, કોદહી નોયહેમાઅને મુશીબાત, કોદહી બાંડહા મુશીબાત, કોદહી પોતાના જાતલાહા, કોદહી ગેર યહૂદીયાહાથી મુશીબાત, કોદહી શેહેરાહામાઅને મુશીબાત, કોદહી ઉજાડ જાગામાય મુશીબાત, કોદહી દોરિયા મુશીબાત વેઠયાં, એને કોદહી જુઠા વિસ્વાસ્યાહા મુશીબાતે સામનો કોઅરા પોડયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ