36 દ્વારપાળે યો વાતો પાઉલાલ આખી દેખાડયો, “ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય તુમહાન છોડી દેયના આગના દોવાડી દેનલી હેય, યાહાટી આમી નિંગીન શાંતિથી જાતા રા.”
ઈસુવે ચ્યે બાયેલ આખ્યાં, “મા બોઅહી, માયે તો બોચાવ કોઅલા હેય કાહાકા તુયે માયેવોય બોરોહો કોઅલો હેય, આમી તુલ એલી બિમારી નાંય લાગે, શાંત્યે કોઅઇ જો.”
આંય તુમહાન શાંતી દેતહાવ એટલે તી શાંતી જીં માયેપાંય હેય, ઈ તી શાંતી નાંય જીં દુનિયા દી હોકહે, તોહડી આંય નાંય દાંઉ, તુમા મોનામાય દુ:ખી નાંય ઓઅતા એને બીયહા મા.
ચ્યા કોલહાક દિહી તાં રોયા, પાછે વિસ્વાસ્યાહાય ચ્યાહાન શાંત્યેથી વિદાય ઓઅના બોરકાત દેયને યેરૂસાલેમ મંડળ્યેમાય પાછા દોવાડી દેના.
એને બોજ ફટકાથી ઠોકીન ચ્યાહાય ચ્યાહાન જેલેમાય કોંડી દેના એને દ્વારપાલાલ આગના દેની કા ચ્યાહાવોય નોજાર રાખે.
એને દ્વારપાળ જાગી ઉઠયો, એને જેલે દરવાજા ખુલ્લાં દેખીન હોમજ્યો કા જેલ્યા નાહી ગીયા, તોવે ચ્યાય પોતે તારવાય લેઈને પોતાનાલ માઆઇ ટાકના વિચાર્યા.
બિજો દિહી જાયો તોવે ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય જેલે સીપાડાલ આખી દોવાડયા કા ચ્યા માઅહાલ છોડી દા.