Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 15:6 - ગામીત નોવો કરાર

6 તોવે પ્રેષિત એને વડીલ યે વાતહેબારામાય વિચાર કોઅરાહાટી યોકઠા જાયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 15:6
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ યાહાટી કા જાં બેન કા તીન મા શિષ્ય ઓઅના લીદે બેગા ઓઅતાહા તાં આંય ચ્યાહા વોચમાય રોતાહાંવ.”


એને ચ્યાહાય પોયહા યોખઠા કોઅયા, એને બારનાબાસ એને શાઉલા આથામાય દેયન આગેવાનાહાપાય પોયહા લેય દોવાડયા.


જોવે પાઉલ એને બારનાબાસ ચ્યાહાઆરે બોજ મતભેદ એને કોલહાક બોલા-બોલી ઓઅયા તોવે ઈ નિશ્ચય કોઅયા કા પાઉલ એને બારનાબાસ, અન્તાકિયા કોલહાક લોકહાઆરે યેરૂસાલેમ શેહેરામાય જાય એને યા સવાલાવોય પ્રેષિત એને વડીલાહાઆરે ચર્ચા કોઅરી.


તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.


યાહાટી આમહાય યોક મોનાકોય હાચ્ચાં હોમજ્યા, એને આમાહાય કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા એને ચ્યાહાન બારનાબાસ એને પાઉલા આરે તુમહેપાય દોવાડજે.


જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરમાય પોઅચ્યા, તોવે મંડળી લોક એને પ્રેષિત એને વડીલ ચ્યાહાન આનંદકોય મિળ્યાં, એને પાઉલ એને બારનાબાસે આખ્યાં કા પોરમેહેરાય ચ્યાહાઆરે રોઇન કોહડે-કોહડે કામ કોઅલે આતેં.


પાઉલ એને ચ્યા હાંગાત્યા શેહેર-શેહેર જાતા ચ્યે વિદ્યેહેન જ્યો યેરૂસાલેમ શેહેરમાય પ્રેષિત એને વડીલાહાય ઠોરાવલી આતી, માનાહાટી વિસ્વાસ્યાહાન પોઅચાડવામાય જાતે આતેં.


બીજે દિહે પાઉલ આમહાન લેયને યાકૂબાપાય ગીયો, જાં બોદા વડીલ બેગા આતા.


તોવે ચ્યા બારા પ્રેષિતાહાય યેરૂસાલેમ બિજા શિષ્યાહાલ ચ્યાહાપાય હાદિન આખ્યાં, “આમહાન પોરમેહેરા વચન હિકાડના છોડીન ખાઅના-પિઅના સેવાયેમાય રોઅના ઠીક નાંય હેય.


તુમહે વડીલ રાત-દિહી તુમહે આત્માહા રાખવાળી કોઅતાહા, કાહાકા ચ્યાહાન તુમહેહાટી ઇસાબ દેઅના હેય, યાહાટી તુમા ચ્યાહા આગનાયો પાળજા, એને ચ્યાહા આધીન રોજા, જ્યાથી ચ્યા પોતાની જવાબદારી આનંદથી, નાંય કા દુઃખ બોઅતા પુરાં કોઅય હોકે, કાહાકા યાથી તુમહાન કાય ફાયદા નાંય ઓએ.


ચ્યાહાન યાદ રાખા, જ્યા તુમહે આગેવાન આતા, જ્યાહાય તુમહાન પોરમેહેરા વચન આખ્યેલ, એને ચ્યાહા જીવન કોહડા જીવ્યા તી યાદ કોઅતા ચ્યાહા બોરહા અનુસરણ કોઆ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ