35 એને પાઉલ એને બારનાબાસ અન્તાકિયામાય રોય ગીયા, એને આજુ બિજા બોજ લોકહાઆરે પ્રભુ ઈસુ વચના સંદેશ દેતા એને હારી ખોબાર આખતા રિયા.
યહૂદીયા ભાગામાય યહૂદી વિસ્વાસીયા મોદાત કોઅરાહાટી પોયહા દેઅના પાછે, બારનાબાસ એને શાઉલ યેરૂસાલેમ શેહેરામાઅને અન્તાકિયા શેહેરામાય પાછા ફિરી યેના, એને યોહાન જ્યાલ માર્ક બી આખતેહે ચ્યાહાઆરે આતો.
અન્તાકિયા શેહેરા મંડળીમાય કોલહાક ભવિષ્યવક્તા એને શિક્ષક આતા, બારનાબાસ, સિમોન જ્યા બિજા નાંવ નીગર આતા, કુરેન શેહેરા લુકીયુસ, હેરોદ રાજા બાહા મનાહેમ એને શાઉલ.
તોવે શાસકાય જીં કાય જાયા, દેખીન એને પ્રભુ શિક્ષણા બારામાય નોવાય પામીન ચ્યાય ઈસુવોય બોરહો કોઅયો.
એને પાઉલ એને બારનાબાસ શિષ્યહાઆરે બોજ દિહી લોગુ રિયા.
બાકી સિલાસે અન્તાકિયા શેહેરામાય રોઅના નોક્કી કોઅયા, ચ્યાહાટી યહૂદા યોખલોજ યેરૂસાલેમમાય પાછો જાતો રિયો.
એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.
બાકી જ્યા વિસ્વાસી વિખરાય ગીઅલા આતા, ચ્યા હારી ખોબાર આખતા ફિર્યા.
આમા બિજા લોકહાન ખ્રિસ્તા બારામાય આખજેહે, જીં પોરમેહેરાય આમહાન પુરાં જ્ઞાન દેનહા ચ્યાકોય આમા બોદહાન ચેતાવણી દેજહે એને શિક્ષણ દેજહે, કા આમા ઈ પાકી ખાત્રી કોઅય હોકજે, જોવે ચ્યે પોરમેહેરા હામ્મે ઉબે રોય, બોદે ખ્રિસ્તામાય યોક પાકે વિસ્વાસી રોય.
યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.