Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 14:27 - ગામીત નોવો કરાર

27 અન્તાકિયા શેહેર પોઅચીન ચ્યાહાય મંડળ્યેલ યોક્ઠી કોઅયી એને આખ્યાં, પોરમેહેરાય ચ્યાહાઆરે રોયન કેહેકેન મોઠે-મોઠે કામે કોઅયે, એને કેહેકેન પોરમેહેરાય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્ત ઈસુવોય બોરહો કોઅરા લાયકે બોનાડ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 14:27
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ચ્યા ચ્યાલ પુછા લાગ્યા, “તુલ તો નોજાર કેહેકેન મિળી ગીયી?”


ઈ વોનાઈન યહૂદી વિસ્વાસી ઠાવકાજ રિયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખ્યાં, “તોવે તો ગેર યહૂદીયાહાલ બી પોરમેહેરે અનંતજીવનાહાટી પાપ કોઅના બંદ કોઅના એને ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅરા દાન દેનલા હેય.”


તોવે બોદી સબા ઠાવકાજ રોયન બારનાબાસ એને પાઉલા વોનાયા લાગ્યા, કા પોરમેહેરાય ચ્યાહાકોય ગેર યહૂદી લોકહામાય કોહડે-કોહડે મોઠે ચિન્હે, એને ચમત્કારા કામે દેખાડયે.


ખ્રિસ્તાય માકોય જીં કોઅયા તી આખાહાટી માન ઈંમાત હેય, કા આંય ગેર યહૂદી લોકહાન પોરમેહેરા વાતહે પાલન કોઅરાહાટી સક્ષમ હેતાંવ, જોવે ચ્યા મા શબ્દ વોનાયા એને મા કામહાલ દેખ્યા તોવે ચ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો.


કાહાકા પેલ્લી વાત તે ઈ આંય વોનાતાહાવ, કા જોવે તુમા મંડળીમાય આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહામાય ફુટ ઓઅહે એને માન એહેકેન બોરહો હેય કા ચ્યાહામાઅને કોલહ્યોક વાતો હાચ્યો હેય.


એને જો મંડળી યોક ઠિકાણે બેગી ઓઅલી રોય, એને બોદા વિસ્વાસી લોક જુદી ભાષા બોલે, એને જુદી-જુદી ભાષા બોલના બારામાય નાંય જાઅનારાં માઅહું કા અવિસ્વાસી માઅહું માજા યેય જાય તે નોક્કીજ ચ્ચે તુમહાન ગાંડા હેય આખી.


બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.


કાહાકા આમીબી ઈહીં બોજ લોક હેય જ્યા પોરમેહેરા વચન વોનાયા માગતાહા, એને મા ઈહીં રોઅના બોજ ફાયદા હેય, બાકી ઈહીં બોજ લોક મા વિરોદ બી કોઅતાહા.


તે મા નિર્ણય ઓ હેય, જોવે તુમા એને આંય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યાકોય જોવે આત્મામાય યોકઠે ઓઅતેહે, તે ઓહડા માઅહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા ઓદિકારાકોય,


જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો.


એને આમહેહાટી બી પ્રાર્થના કોઆ, કા પોરમેહેર આમહાન વચન પ્રચાર કોઅરાહાટી મોકો દેય, એને આમા ખ્રિસ્તા તો ભેદ આખી હોકજે, જ્યા લીદે કૈદી હેતાંવ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ