Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 13:36 - ગામીત નોવો કરાર

36 યાહાટી દાઉદ રાજા તે પોરમેહેરા મોરજી પરમાણે ચ્યા સોમાયામાય સેવા કોઇન મોઅઇ ગીયો, એને ચ્યા આગલ્યા ડાયહા આરે દાટાયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 13:36
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે જ્યાલ પાચ તાલાંત મિળ્યાં એટલે યોક તાલાંત પંદર વોરહા મોજરી ઓઅહે, ચ્યાય તારાતુજ જાયને વેપાર કોઅયો એને પાચ બિજા પાછા કામાવ્યા.


ઈસુય આખ્યાં, “દોગાડ ફેડી ટાકાં” મોઅલા માઅહા બોઅહી માર્થા ચ્યાલ આખા લાગી, “પ્રભુ, આમી ગાંદાતા ઓરી, કાહાકા ચ્યાલ મોઈન ચાર દિહી ઓઈ ગીઅલા હેય.”


પાછે પોરમેહેરે શાઉલાલ રાજા પદા વોઅને ઓટાડીન ચ્યા જાગાવોય દાઉદાલ રાજા બોનાડયો, જ્યા બારામાય પોરમેહેરે ઓહડી સાક્ષી દેની, માન યોક માઅહું, યિશૈ પોહો દાઉદ, મા મોના રોકો મિળી ગીયહો, તો મા બોદી મોરજી પુરી કોઅરી.


“ઓ બાહાહાય, આંય ડાયા દાઉદ રાજા બારામાય તુમહાન ઈંમાતકોય આખી હોકતાહાવ કા તો તે મોઅઇ ગીયો એને દાટી બી દેનો એને ચ્યા કોબાર આજ લોગુ આપહે ઈહીં હેય.


કાહાકા માયે તુમહાન તી બોદાંજ આખ્યાહા જીં પોરમેહેરા ઇચ્છા હેય કા તુમા જાંએ, માયે કાયજ નાંય દોબાડયાહા.


પાછે માંડયે પોડીન મોઠેરે બોંબલ્યો, “ઓ પ્રભુ, યા પાપાહાટી તું ચ્યાહાન માફ કોઇ દે.” એહેકોય આખીન તો મોઅઇ ગીયો.


શાઉલ પુરીરીતે સ્તેફનુસા મોરણા સહમત આતો. ચ્યેજ દિહી યેરૂસાલેમ શેહેરા મંડળીવોય મોઠી સતાવણી શુરવાત જાયી એને પ્રેષિત છોડીન બિજા બોદા ને બોદા યહૂદીયા વિસ્તાર એને સમરૂન ભાગામાય વિખરાય ગીયા.


ઓલહાંજ નાંય બાકી જ્યેં માઅહે ખ્રિસ્તાવોય બોરહો કોઅનારે મોઅઇ ગીયહેં, તે ચ્યે બી નાશ ઓઅય ગીયે.


પાછે પાચહોવ કોઅતા વોદારે શિષ્યહાન યોકહાતે દેખાયો, ચ્ચામાઅને બોજ લોક આમી લોગુ જીવતા હેય, એને કોલહાક લોક મોઅઇ ગીયા.


ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ