Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 13:32 - ગામીત નોવો કરાર

32 આમા તુમહાન ઈ હારી ખોબાર આખજેહે કા પોરમેહેરે આપહે આગલ્યા ડાયહા આરે જો વાયદો કોઅલો આતો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 13:32
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

હોરગા દૂતાય ચ્યાલ જોવાબ દેનો, “આંય ગાબરીયેલ દૂત હેતાંવ, આંય પોરમેહેરા આગલા ઉબો રોનારો હેતાઉ, તુલ ઈ વાત આખા એને ઈ હારી ખોબાર દાંહાટી ચ્યાય માન દોવાડયોહો.


તોવે હોરગા દૂતાય ચ્યાહાન આખ્યાં, “બીયહા મા વોનાયા આંય તુમહાન બોજ આનંદા હારી ખોબાર આખતાહાવ, જીં બોદા લોકહાહાટી ઓઅરી.


તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.


ચ્યા કુળામાઅને પોરમેહેરે ચ્યા વાયદા પરમાણે ઈસરાયેલી લોકહા પાહી યોક તારણ કોઅનારો, એટલે ઈસુલ દોવાડયો.


ચ્યાહાટી, ઓ બાહાહાય, તુમા જાઈલા કા ઈસુકોય પાપહા માફી ખોબાર તુમહાન દેનલી જાહે.


“ઓ લોકહાય, તુમા કાય કોઇ રીઅલા હેય? આમા બી તે તુમહે હારકે દુ:ખ-સુખ બોગાવનારે માઅહે હેય, એને તુમહાન હારી ખોબાર આખજેહે કા તુમા યે નોકામ્યે વસ્તુહુથી આલાગ ઓઇન જીવતા પોરમેહેરાએછે યા, જ્યાંય આકાશ એને દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય હેય બોનાડ્યા.


એને આજે આંય ચ્ચે કોસામે આશાયે લીદે જીં પોરમેહેરાય આમહે આગલ્યા ડાયહા આરે કોઅલી આતી, ઈહીં દોષા રૂપા માય આંય ઉબો હેતાંવ.


યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી.


ચ્યા પાછે પ્રેષિતાહાય દિનેરોજ, દેવાળામાય એને ગોઅહે-ગોઅહે જાયને હિકાડના એને હારી ખોબારે પ્રચાર કોઅના ચાલુ રાખ્યાં કા ઈસુજ ખ્રિસ્ત હેય.


પોરમેહેરાય ચ્યા હારી ખોબારે વાયદો બોજ સમયા પેલ્લા ભવિષ્યવક્તાહાકોય પવિત્રશાસ્ત્રમાય કોઅલો આતો.


એને પ્રચારક નાંય દોવાડે, તે પાછે લોક કેહેકેન વોનાય હોકે? જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “હારી ખોબાર પ્રચાર કોઅનારા લોકહા યેઅના કોલાં હારાં હેય.”


પોરમેહેરાય આબ્રાહામ એને ચ્યા કુળા લોકહાઆરે વાયદો કોઅયો કા ચ્યા દોરતી વારીસ બોની, ઈ યાહાટી નાંય જાયા કા આબ્રાહામાય મૂસા નિયમ પાળ્યા બાકી યાહાટી કા સુન્નત કોઅના પેલ્લા આબ્રહામાય પોરમેહેરા નિયમાહાવોય બોરહો કોઅયો એને પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.


ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ