31 એને તો ચ્યાહાન જ્યેં ચ્યાઆરે ગાલીલ ભાગામાઅને યેરૂસાલેમ શેહેરામાય યેનલે આતેં. તો બોજ દિહી લોગુ ચ્યા શિષ્યહાન દેખાતો રિયો, લોકહા હામ્મે જ્યાહાય ચ્યાલ દેખ્યહો ચ્યેજ ચ્યા સાક્ષી હેય.
ઓગ્યાર શિષ્ય ગાલીલ ભાગામાય ચ્યા ડોગાવોય ગીયા, જાં જાંહાટી ઈસુ ચ્યાહાન આખલા.
તુમા યે બોદયે વાતહે સાક્ષીદાર હેય.
એને તુમા મા બારામાય દુનિયા લોકહાન આખહા, કાહાકા સુરુવાતપાઅને તુમા મા આરે રીયહા.
એને ચ્યાહાન એહેકેન આખ્યાં, “ઓ ગાલીલ ભાગામાય રોનારા માઅહાય, તુમા કાહા ઉબા રોયન ઉચે આકાશા એછે એઅઇ રીયહા? ઓજ ઈસુ, જ્યાલ પોરમેહેરાય તુમહે પાહીને હોરગામાય લેય લેદલો હેય, તુમા ચ્યાલ જેહેકેન આકાશામાય જાતા દેખ્યાહા તેહેકેન તો પાછો યેઅરી.”
ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.
બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”
એને આમા ચ્યા બોદા કામહા સાક્ષી હેજે, જીં ચ્યાય યહૂદી લોકહા બોદા વિસ્તારમાય એને યેરૂસાલેમ શેહેરામાયબી કોઅયે, એને યેરૂસાલેમ શેહેરામાય ચ્યાહાય ચ્યા ઈસુલ હુળીખાંબાવોય ટાંઅગીન માઆઇ ટાક્યો.
બોદા લોકહાય ચ્યાલ નાંય દેખ્યો, બાકી ચ્યાહાય આમહાન એટલે પ્રેષિતાહાન જ્યાહાન પોરમેહેરાય સુરુવાતપાઅને નિવડી લેદલા આતા, જ્યાહાય ચ્યા મોઅલા માઅને પાછો જીવતો ઓઅના પાછે ચ્યાઆરે ખાદાં એને પિદાં.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.
એને આમા યે વાતહે સાક્ષી હેજે, એને પવિત્ર આત્માબી, જો પોરમેહેરાય ચ્યાહાન દેનલા હેય, જ્યેં ચ્યા આગના માનતેહેં.”